ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બીજેપીને હરાવવા અને માયાવતી માટે અખિલેશ યાદવ કેટલીક બેઠક છોડવા તૈયાર | SP President Akhilesh Yadav ready to second fiddle to BSP in 2019 Election for defeat BJP

  મોદીને હરાવવા અખિલેશ બનશે જૂનિયર પાર્ટનર, બેઠક કરશે કુરબાન?

  Divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 12:36 PM IST

  2019ની લોકસભા ચૂંટણી પહેલાં ગઠબંધનને લઈને BSP અધ્યક્ષા માયાવતીનું દબાણ કામ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
  • ગઠબંધન માટે ત્યાગ આપવા પણ તૈયાર, જો અમારે બે-ચાર સીટ છોડવી પડે તો પણ અમે તેના માટે તૈયાર છીએ. અમારો હેતુ બીજેપીની હાર સુનિશ્ચિત કરવાનો છે- અખિલેશ યાદવ (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગઠબંધન માટે ત્યાગ આપવા પણ તૈયાર, જો અમારે બે-ચાર સીટ છોડવી પડે તો પણ અમે તેના માટે તૈયાર છીએ. અમારો હેતુ બીજેપીની હાર સુનિશ્ચિત કરવાનો છે- અખિલેશ યાદવ (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ 2019 લોકસભા ચૂંટણી જંગને લઈને દરેક પક્ષોએ શસ્ત્ર સજાવી લીધા છે. મોદીના નેતૃત્વવાળી બીજેપીને હરાવવા સમાજવાદી પાર્ટી કોઈપણ ભોગે બહુજન સમાજ પાર્ટીનો સાથ છોડવા નથી માગતી. આજ કારણ છે કે સપા યુપીમાં બસપાના જૂનિયર પાર્ટનર બનવા પણ તૈયાર છે.

   માયા માટે અખિલેશ આપશે કુરબાની!!

   - 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ગઠબંધનને લઈને BSP અધ્યક્ષા માયાવતીનું દબાણ કામ આવવા લાગ્યું છે.
   - SP પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે મૈનપુરીમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, "ગઠબંધન માટે તે ત્યાગ આપવા પણ તૈયાર છે. જો અમારે બે-ચાર સીટ છોડવી પડે તો પણ અમે તેના માટે તૈયાર છીએ. અમારો હેતુ બીજેપીની હાર સુનિશ્ચિત કરવાનો છે."

   - અખિલેશ યાદવે દાવો કર્યો છે કે પ્રી-પોલ ગઠબંધનના કારણે હાલ પેટાચૂંટણીમાં જીત મળી છે. આ ગઠબંધન આગળ પર યથાવત રહેશે.
   - અખિલેશે યુપી સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, "બીજેપી હાલના પેટાચૂંટણીમાં દરેક તે સીટ હારી ગઈ છે જ્યાં યોગીએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમે તો કૈરાના કે નૂરપુર પણ ગયા ન હતા છતાં પણ ચૂંટણી જીતી ગયા. આ જીત બીજેપી વિરૂદ્ધ કડક સંદેશો હતી."

   અખિલેશના નિવેદન પર બીજેપી-કોંગ્રેસની પ્રતિક્રિયા

   - અખિલેશ યાદવના નિવેદનને લઈને બીજેપીએ કહ્યું કે જૂનિયર પાર્ટનર બનીને તેઓએ પહેલાં જ હાર માની લીધી છે.
   - બીજેપીનું કહેવું છે કે સપા યુપીમાં પહેલાં બે નંબરની પાર્ટી હતી અને હવે તે ત્રણ નંબરની થઈ જશે.
   - તો અખિલેશના નિવદેનને કોંગ્રેસ દૂરદર્શિતાવાળું ગણાવ્યું. કોંગ્રેસના નેતા પી.એલ. પુનિયાએ કહ્યું કે, અખિલેશના નિવદેનથી એવો સંદેશ મળે છે કે 2019માં કોઈપણ કાળે મહાગઠબંધન બનીને રહેશે. ગોરખપુર, ફુલપુર પછી કૈરાના અને નૂરપુરે દેખાડી દીધું કે એકસાથે મળીને બીજેપીને હરાવી શકાય છે.

   માયાવતીના દબાણની થઈ રહી છે અસર

   - માયાવતીએ કૈરાના લોકસભા સીટ પરની પેટાચૂંટણી પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓને સન્માનજનક સીટ ન મળી તો BSP એકલાં જ ચૂંટણી લડશે.
   - માયાવતીના આ નિવેદનને રાજકીય રીતે મહત્વનું ગણાવવામાં આવી રહ્યું છે.
   - ત્યારે મૈનપુરીમાં અખિલેશ યાદવે એકવખત ફરી ગઠબંધનના નામે માયાવતી સામે હથિયાર હેઠા મૂકી દીધાં છે અને ત્યાગની વાત કરી માયાવતીને મોટા પાર્ટનર તરીકે મંજૂરી પણ આપી દીધી છે.
   - હવે જોવાનું એ રહ્યું કે અખિલેશ યાદવે લગભગ જૂનિયર પાર્ટનર બનવા માટે તૈયાર થયાં બાદ કેટલી સીટ પર બંને પાર્ટીઓ વચ્ચે સમજૂતી સધાય છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • UPમાં સપા-બસપા વચ્ચે ગઠબંધનને કારણે પેટાચૂંટણીમાં સફળતા મળી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   UPમાં સપા-બસપા વચ્ચે ગઠબંધનને કારણે પેટાચૂંટણીમાં સફળતા મળી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બીજેપીને હરાવવા અને માયાવતી માટે અખિલેશ યાદવ કેટલીક બેઠક છોડવા તૈયાર | SP President Akhilesh Yadav ready to second fiddle to BSP in 2019 Election for defeat BJP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `