અખિલેશનો ટોણો: સુરત માત્ર કપડાં નથી, સરકાર પણ બનાવે છે

પેટાચૂંટણીમાં કેટલાંક ઇવીએમમાં ખામી અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે ફરી ટોણો માર્યો છે

Agency

Agency

Divyabhaskar.com | Updated - May 30, 2018, 12:06 AM
Akhilesh-Surat does not make clothes only, government also makes

લખનઉ: યુપીમાં કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કેટલાંક ઇવીએમમાં ખામી અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે ફરી ટોણો માર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) અેલ. વેન્કટેશ્વરે ભીષણ ગરમીને કારણે ઇવીએમમાં ખરાબી થઇ હોવાનું જણાવતો અખિલેશે ટોણો માર્યો કે ‘સાંભળ્યું છે કે ઇવીએેમ ખાસ ગુજરાતથી મંગાવાયાં હતાં. લાગે છે કે સુરત હવે માત્ર કપડાં જ નથી બનાવતું, સરકાર પણ બનાવે છે.’ અગાઉ અખિલેશે સોમવારે કહ્યું હતું કે આજે એવું કહેવાય છે કે ગરમીને લીધે ઇવીએમ કામ નથી કરતું, કાલે કહેશે કે વરસાદ અને ઠંડીને કારણે આવું થઇ રહ્યું છે.

X
Akhilesh-Surat does not make clothes only, government also makes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App