ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ચલણી નોટમાં વીર સાવરકરનો ફોટો મુકવાની હિંદુમહાસભાની રજૂઆત | Veer Savarkar picture insted of Mahatma Gandhi in Indian Currency request ABHM

  નોટ પર બાપૂની જગ્યાએ સાવરકરનો તસવીર છાપવામાં આવે- હિંદુ મહાસભા

  Divyabhaskar.com | Last Modified - May 29, 2018, 05:50 PM IST

  અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ચલણી નોટ પર વીર સાવરકરનો ફોટો મૂકવાની કેન્દ્રને દરખાસ્ત કરી.
  • અખિલ ભારતીય હિંદુ મહાસભાએ વીર સાવરકરનો ફોટો ચલણી નોટમાં અને ભારત રત્ન આપવાની માગ કરી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અખિલ ભારતીય હિંદુ મહાસભાએ વીર સાવરકરનો ફોટો ચલણી નોટમાં અને ભારત રત્ન આપવાની માગ કરી (ફાઈલ)

   નવી દિલ્હીઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ કેન્દ્ર સરકાર સમક્ષ હવે ઈન્ડિયન કરન્સી પર મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસ્વીર હોવી જોઈએ તેવી માગ કરી છે. આ ઉપરાંત સંગઠને સાવરકરને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનું પણ કહ્યું છે.

   ચલણી નોટમાં વીર સાવરકરનો ફોટો મુકવાની રજૂઆત

   - હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે.
   - અખિલ ભારતીય હિંદુ મહાસભાનું કહેવું છે કે, "વીર સાવરકરે દેશના સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે દેશની મુદ્રા પર તેમની તસ્વીર છાપીને તેમને સન્માન આપવું જોઈએ."
   - આ ઉપરાંત હિંદુ મહાસભાએ વીર સાવરકરને ભારત રત્ન એનાયત કરવામાં આવે તેવી પણ માગ કરી છે.

   કોણ હતા વીર સાવરકર?

   - વીર સાવરકરનું પુરું નામ વિનાયક દામોદર સાવરકર હતું. તેમનો જન્મ 28 મે, 1883નાં મહારાષ્ટ્રના ભાગુર શહેરમાં થયો હતો.
   - તેઓ જ્યારે 12 વર્ષના થયા ત્યારે તેમના ગામમાં કેટલાંકે હુમલો કર્યો હતો જેની સામે તેઓએ તેમના મિત્રો સાથે મળીને અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ મિત્રોએ તેમનું નામ વીર રાખી દીધું હતું.
   - વીર સાવરકરે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો.
   - સાવરકર સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક, વકીલ, રાજનેતા, કવિ, લેખક અને ચિંતક હતા.
   - વીર સાવરકરે 1923માં એક આલેખ લખ્યો હતો જેનું શીર્ષક 'હિંદુત્વઃ હુ ઈઝ હિંદુ' હતું.

   ABHMએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિવાદમાં પણ ઝુકાવ્યું હતું

   - સ્વામી ચક્રપાણીએ આ પહેલાં ઝીણાની તસ્વીરને લઈને ચાલતાં વિવાદમાં પણ આગળ આવ્યાં હતા.
   - તેઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મિની પાકિસ્તાન ગણાવી હતી. અને કહ્યું હતું કે, "પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસ્વીર લગાવીને મહાપુરૂષો અને સેનાનું અપમાન કર્યું છે." આ અંગે તેઓએ યોગ્ય તપાસની માગ પણ કરી હતી.

   ગાંધીજી હત્યાના ષડયંત્રમાં સાવરકરની કોઈ ભૂમિકા ન હતી- સુપ્રીમ કોર્ટ

   - કેટલાંક આલોચક વારંવાર સાવરકરનું નામ મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં હોવાના આરોપ લગાવતાં હતા.
   - જો કે સુપ્રીમ કોર્ટે બાપૂની હત્યાના ષડયંત્રમાં સાવરકરની કોઈ જ ભૂમિકા હોવાની વાતને ફગાવી દીધી હતી.
   - કોર્ટના આદેશ પછી મુંબઈમાં રહેતા એક શખ્સે પીએમ મોદીને સાવરકરનું નામ ખોટી રીતે ઉપયોગ કરવા તેમજ અન્ય વિવાદમાં ફસાવવાથી બચાવવાની અપીલ કરી હતી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સંગઠને સાવરકરને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનું પણ કહ્યું છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંગઠને સાવરકરને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનું પણ કહ્યું છે

  • ચલણી નોટમાં વીર સાવરકરનો ફોટો મુકવાની હિંદુ મહાસભાની રજૂઆત
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચલણી નોટમાં વીર સાવરકરનો ફોટો મુકવાની હિંદુ મહાસભાની રજૂઆત

  • સ્વામી ચક્રપાણીએ આ પહેલાં ઝીણાની તસ્વીરને લઈને ચાલતાં વિવાદમાં પણ ઝંપલાવ્યું હતું (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્વામી ચક્રપાણીએ આ પહેલાં ઝીણાની તસ્વીરને લઈને ચાલતાં વિવાદમાં પણ ઝંપલાવ્યું હતું (ફાઈલ)

   નવી દિલ્હીઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ કેન્દ્ર સરકાર સમક્ષ હવે ઈન્ડિયન કરન્સી પર મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસ્વીર હોવી જોઈએ તેવી માગ કરી છે. આ ઉપરાંત સંગઠને સાવરકરને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનું પણ કહ્યું છે.

   ચલણી નોટમાં વીર સાવરકરનો ફોટો મુકવાની રજૂઆત

   - હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે.
   - અખિલ ભારતીય હિંદુ મહાસભાનું કહેવું છે કે, "વીર સાવરકરે દેશના સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે દેશની મુદ્રા પર તેમની તસ્વીર છાપીને તેમને સન્માન આપવું જોઈએ."
   - આ ઉપરાંત હિંદુ મહાસભાએ વીર સાવરકરને ભારત રત્ન એનાયત કરવામાં આવે તેવી પણ માગ કરી છે.

   કોણ હતા વીર સાવરકર?

   - વીર સાવરકરનું પુરું નામ વિનાયક દામોદર સાવરકર હતું. તેમનો જન્મ 28 મે, 1883નાં મહારાષ્ટ્રના ભાગુર શહેરમાં થયો હતો.
   - તેઓ જ્યારે 12 વર્ષના થયા ત્યારે તેમના ગામમાં કેટલાંકે હુમલો કર્યો હતો જેની સામે તેઓએ તેમના મિત્રો સાથે મળીને અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ મિત્રોએ તેમનું નામ વીર રાખી દીધું હતું.
   - વીર સાવરકરે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો.
   - સાવરકર સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક, વકીલ, રાજનેતા, કવિ, લેખક અને ચિંતક હતા.
   - વીર સાવરકરે 1923માં એક આલેખ લખ્યો હતો જેનું શીર્ષક 'હિંદુત્વઃ હુ ઈઝ હિંદુ' હતું.

   ABHMએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિવાદમાં પણ ઝુકાવ્યું હતું

   - સ્વામી ચક્રપાણીએ આ પહેલાં ઝીણાની તસ્વીરને લઈને ચાલતાં વિવાદમાં પણ આગળ આવ્યાં હતા.
   - તેઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મિની પાકિસ્તાન ગણાવી હતી. અને કહ્યું હતું કે, "પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસ્વીર લગાવીને મહાપુરૂષો અને સેનાનું અપમાન કર્યું છે." આ અંગે તેઓએ યોગ્ય તપાસની માગ પણ કરી હતી.

   ગાંધીજી હત્યાના ષડયંત્રમાં સાવરકરની કોઈ ભૂમિકા ન હતી- સુપ્રીમ કોર્ટ

   - કેટલાંક આલોચક વારંવાર સાવરકરનું નામ મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં હોવાના આરોપ લગાવતાં હતા.
   - જો કે સુપ્રીમ કોર્ટે બાપૂની હત્યાના ષડયંત્રમાં સાવરકરની કોઈ જ ભૂમિકા હોવાની વાતને ફગાવી દીધી હતી.
   - કોર્ટના આદેશ પછી મુંબઈમાં રહેતા એક શખ્સે પીએમ મોદીને સાવરકરનું નામ ખોટી રીતે ઉપયોગ કરવા તેમજ અન્ય વિવાદમાં ફસાવવાથી બચાવવાની અપીલ કરી હતી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચલણી નોટમાં વીર સાવરકરનો ફોટો મુકવાની હિંદુમહાસભાની રજૂઆત | Veer Savarkar picture insted of Mahatma Gandhi in Indian Currency request ABHM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `