ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» IDBI બેંકમાંથી એરસેલનું 600 કરોડનું લોન કૌભાંડ | Aircels 600 crore loan scam from IDBI Bank

    IDBI બેંકમાંથી એરસેલનું 600 કરોડનું લોન કૌભાંડ

    Agency, New Delhi | Last Modified - Apr 27, 2018, 04:48 AM IST

    ગાંધીનગર, દિલ્હી, પૂણે મુંબઈ, હૈદરાબાદ સહિત 50 સ્થળે IDBIના કર્મચારીઓ પર દરોડા
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ફાઈલ

      નવી દિલ્હી: IDBI બેંકમાંથી 600 કરોડની લોન લઈને ગોટાળો કરવાના કૌભાંડમાં સીબીઆઈએ એરસેલ કંપનીના પ્રમોટર સી. શિવશંકરનની બે કંપનીના એમડી તથા સિન્ડીકેટ બેંક અને ઈન્ડિયન બેંકના સીઈઓ સામે કેસ દાખલ કર્યો છે. આઈડીબીઆઈના માજી વડા અને હાલમાં ઈન્ડિયન બેંકના એમડી કિશોર ખરાટ તથા સિન્ડીકેટ બેંકના એમડી મેલ્વીન રેગો સામે કેસ દાખલ કરાયો છે. મેલ્વીન અગાઉ આઈડીબીઆઈ બેંકના ડેપ્યુટી એમડી હતા.

      સીબીઆઈએ આઈડીબીઆઈ બેંકના 15 જેટલા અધિકારીઓના 50 જેટલા સ્થળે દરોડા પાડ્યા હતા. દિલ્હી, ફરીદાબાદ, ગાંધીનગર, મુંબઈ, ચેન્નાઈ, જયપુર, પુણે, હૈદરાબાદ વગેરે સ્થળે રહેતા IDBIના અધિકારીઓને નિશાન પર લેવાયા છે. શિવશંકરને એક્સેલ સનસાઈન લિમિટેડ અને ફીનલેન્ડ સ્થિત વિનવિન્ડ નામે કંપની શરૂ કરી હતી. આ બંને કંપની સામે પણ કેસ નોંધાયો છે. આ બંને કંપનીઓની હોલ્ડિંગ કંપની એક્સેલ સનસાઈન છે. જે બ્રિટિશ વર્ઝિન આઈલેન્ડ ખાતે નોંધાયેલી છે.

      વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: IDBI બેંકમાંથી એરસેલનું 600 કરોડનું લોન કૌભાંડ | Aircels 600 crore loan scam from IDBI Bank
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top