ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» SFC test fired Agni 2 medium range nuclear capable missile from odisha coast

  પરમાણુ વહન ક્ષમતા ધરાવતી મીડિયમ રેન્જની અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ

  Divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 12:59 PM IST

  આ પહેલાં 7 ફેબ્રુઆરીએ ભારતે પરમાણુ વિકસિત વહન ક્ષમતા ધરાવતી પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું.
  • સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા મંગળવારે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 સફળ પરીક્ષણ કરાયું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા મંગળવારે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 સફળ પરીક્ષણ કરાયું (ફાઈલ)

   ઓરિસ્સાઃ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા મંગળવારે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 સફળ પરીક્ષણ કર્યું છે. ન્યૂક્લિયર વહન ક્ષમતા ધરાવતી અગ્નિ - 2 મિસાઈલનું ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરાયું છે. આ મિસાઈલની મારક ક્ષમતા 2000 કિલોમીટરથી વધુની છે. જેને વધારીને 3 હજાર કિમી કરી શકાય છે. આ પહેલાં 7 ફેબ્રુઆરીએ ભારતે પરમાણુ વિકસિત વહન ક્ષમતા ધરાવતી પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. તો 6 ફેબ્રુઆરીએ અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. દેશમાં જ તૈયાર થનારી અગ્નિ-1 મિસાઈલ 700 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

   14 વર્ષ પહેલાં સેનામાં સામેલ કરવામાં આવી હતી મિસાઈલ

   - અગ્નિને 2004માં જ સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ જમીનથી જમીન સુધી મારક ક્ષમતા ધરાવનારી મિસાઈલ છે.
   - અગ્નિ-2 એક ટન સુધી ન્યૂક્લિયર વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. 20 મીટર લાંબી અગ્નિ મિસાઈલને DRDO એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરીએ તૈયાર કરી છે.
   - અગ્નિને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત તૈયાર કરવામાં આવી છે.

   શું ખાસ છે અગ્નિમાં?

   - બે સ્ટેજની મિસાઈલ, સોલિડ ફ્યૂલથી ચાલશે.
   - લંબાઈઃ 20 મીટર
   - વોરહેડઃ 1000 કિલો સુધી લઈ જવામાં સક્ષમ
   - રેન્જઃ 2000 કિલોમીટર
   - કયા ઈક્વિપમેન્ટ લાગ્યાં: ધાર્યા નિશાન સુધી પહોંચાડવા માટે હાઈએક્યુરસી નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ

   આગળની સ્લાઈડમાં વાંચો કઈ રીતે થયું પરીક્ષણ?

  • અગ્નિ મિસાઈલને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત તૈયાર કરવામાં આવી છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અગ્નિ મિસાઈલને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત તૈયાર કરવામાં આવી છે (ફાઈલ)

   ઓરિસ્સાઃ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા મંગળવારે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 સફળ પરીક્ષણ કર્યું છે. ન્યૂક્લિયર વહન ક્ષમતા ધરાવતી અગ્નિ - 2 મિસાઈલનું ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરાયું છે. આ મિસાઈલની મારક ક્ષમતા 2000 કિલોમીટરથી વધુની છે. જેને વધારીને 3 હજાર કિમી કરી શકાય છે. આ પહેલાં 7 ફેબ્રુઆરીએ ભારતે પરમાણુ વિકસિત વહન ક્ષમતા ધરાવતી પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. તો 6 ફેબ્રુઆરીએ અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. દેશમાં જ તૈયાર થનારી અગ્નિ-1 મિસાઈલ 700 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

   14 વર્ષ પહેલાં સેનામાં સામેલ કરવામાં આવી હતી મિસાઈલ

   - અગ્નિને 2004માં જ સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ જમીનથી જમીન સુધી મારક ક્ષમતા ધરાવનારી મિસાઈલ છે.
   - અગ્નિ-2 એક ટન સુધી ન્યૂક્લિયર વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. 20 મીટર લાંબી અગ્નિ મિસાઈલને DRDO એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરીએ તૈયાર કરી છે.
   - અગ્નિને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત તૈયાર કરવામાં આવી છે.

   શું ખાસ છે અગ્નિમાં?

   - બે સ્ટેજની મિસાઈલ, સોલિડ ફ્યૂલથી ચાલશે.
   - લંબાઈઃ 20 મીટર
   - વોરહેડઃ 1000 કિલો સુધી લઈ જવામાં સક્ષમ
   - રેન્જઃ 2000 કિલોમીટર
   - કયા ઈક્વિપમેન્ટ લાગ્યાં: ધાર્યા નિશાન સુધી પહોંચાડવા માટે હાઈએક્યુરસી નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ

   આગળની સ્લાઈડમાં વાંચો કઈ રીતે થયું પરીક્ષણ?

  • અગ્નિને 2004માં જ સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ જમીનથી જમીન સુધી મારક ક્ષમતા ધરાવનારી મિસાઈલ છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અગ્નિને 2004માં જ સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ જમીનથી જમીન સુધી મારક ક્ષમતા ધરાવનારી મિસાઈલ છે (ફાઈલ)

   ઓરિસ્સાઃ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા મંગળવારે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 સફળ પરીક્ષણ કર્યું છે. ન્યૂક્લિયર વહન ક્ષમતા ધરાવતી અગ્નિ - 2 મિસાઈલનું ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરાયું છે. આ મિસાઈલની મારક ક્ષમતા 2000 કિલોમીટરથી વધુની છે. જેને વધારીને 3 હજાર કિમી કરી શકાય છે. આ પહેલાં 7 ફેબ્રુઆરીએ ભારતે પરમાણુ વિકસિત વહન ક્ષમતા ધરાવતી પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. તો 6 ફેબ્રુઆરીએ અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. દેશમાં જ તૈયાર થનારી અગ્નિ-1 મિસાઈલ 700 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

   14 વર્ષ પહેલાં સેનામાં સામેલ કરવામાં આવી હતી મિસાઈલ

   - અગ્નિને 2004માં જ સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ જમીનથી જમીન સુધી મારક ક્ષમતા ધરાવનારી મિસાઈલ છે.
   - અગ્નિ-2 એક ટન સુધી ન્યૂક્લિયર વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. 20 મીટર લાંબી અગ્નિ મિસાઈલને DRDO એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરીએ તૈયાર કરી છે.
   - અગ્નિને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત તૈયાર કરવામાં આવી છે.

   શું ખાસ છે અગ્નિમાં?

   - બે સ્ટેજની મિસાઈલ, સોલિડ ફ્યૂલથી ચાલશે.
   - લંબાઈઃ 20 મીટર
   - વોરહેડઃ 1000 કિલો સુધી લઈ જવામાં સક્ષમ
   - રેન્જઃ 2000 કિલોમીટર
   - કયા ઈક્વિપમેન્ટ લાગ્યાં: ધાર્યા નિશાન સુધી પહોંચાડવા માટે હાઈએક્યુરસી નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ

   આગળની સ્લાઈડમાં વાંચો કઈ રીતે થયું પરીક્ષણ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SFC test fired Agni 2 medium range nuclear capable missile from odisha coast
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `