ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» એક વૃદ્ધ પ્રેમીએ પોતાની યુવાન પ્રેમિકાને ગોળી મારીને હત્યા કરી દીધી | Boyfriend committed suicide after Girlfriend Murder

    20 વર્ષની પ્રેમિકાને માર્યા બાદ 58 વર્ષના પ્રેમીએ પોતાને જ મારી ગોળી

    Divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 11:13 AM IST

    મૃતકના પુત્રએ મૃતકાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો છે. મૃતકે આવું પગલું કેમ ભર્યું તેનો કોઈ જ ખુલાસો થયો નથી.
    • મૃતક અને યુવતીનું શબ એક જ બેડ પર પડ્યું હતું
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતક અને યુવતીનું શબ એક જ બેડ પર પડ્યું હતું

      આગ્રાઃ સિકંદરા ક્ષેત્રમાં શુક્રવારે એક વૃદ્ધ પ્રેમીએ પોતાની યુવાન પ્રેમિકાને ગોળી મારીને હત્યા કરી દીધી છે. જે બાદ તેને પોતાને પણ શૂટ કરી દીધું હતું. વૃદ્ધની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના પુત્રએ મૃતકાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો છે. મૃતકે આવું પગલું કેમ ભર્યું તેનો કોઈ જ ખુલાસો થયો નથી.

      શું છે સમગ્ર ઘટના?

      - ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે દૂધવાળો દૂધ આપવા માટે ઘરે પહોંચ્યો હતો.
      - સિકંદરા પોલીસ સ્ટેશનના રૂનકતા ક્ષેત્રમાં ત્રણ મહિનાથી રાજેન્દ્ર બૈન (58 વર્ષ) ભાડે રહેતા હતા.
      - શુક્રવારે બપોરે જ્યારે દૂધવાળો દૂધ આપવા ઘરે પહોંચ્યો, ત્યારે રૂમમાં બંનેના શબ પડેલાં મળ્યાં હતા.
      - ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંદૂક સહિતનો સામાન જપ્ત કર્યો હતો. મૃતક અને યુવતીનું શબ એક જ બેડ પર પડ્યું હતું. યુવતીના માથા પર ગોળી મારવામાં આવી હતી. તો રાજેન્દ્રની ગરદન પર ગોળીના નિશાન હતા.
      - રાજેન્દ્ર શૂઝ બનાવનારી ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. જો કે ત્રણ વર્ષ પહેલાં તેને નોકરી છોડી દીધી હતી.
      - રાજેન્દ્રની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના ચાર પુત્રો છે.
      - રાજેન્દ્ર મૂળ રૂપથી સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં જ આવતા લખનપુરા ગામનો રહેવાસી હતો.
      - યુવતીની ઓળખ થઈ શકી નથી. તો મૃતકના પુત્રોએ પણ તેને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો.

      વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • ઘટનાની તપાસ કરતી પોલીસ ટીમ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટનાની તપાસ કરતી પોલીસ ટીમ

    • સિકંદરા પોલીસ સ્ટેશનના રૂનકતા ક્ષેત્રમાં ત્રણ મહિનાથી રાજેન્દ્ર બૈન (58 વર્ષ) ભાડે રહેતા હતો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સિકંદરા પોલીસ સ્ટેશનના રૂનકતા ક્ષેત્રમાં ત્રણ મહિનાથી રાજેન્દ્ર બૈન (58 વર્ષ) ભાડે રહેતા હતો

      આગ્રાઃ સિકંદરા ક્ષેત્રમાં શુક્રવારે એક વૃદ્ધ પ્રેમીએ પોતાની યુવાન પ્રેમિકાને ગોળી મારીને હત્યા કરી દીધી છે. જે બાદ તેને પોતાને પણ શૂટ કરી દીધું હતું. વૃદ્ધની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના પુત્રએ મૃતકાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો છે. મૃતકે આવું પગલું કેમ ભર્યું તેનો કોઈ જ ખુલાસો થયો નથી.

      શું છે સમગ્ર ઘટના?

      - ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે દૂધવાળો દૂધ આપવા માટે ઘરે પહોંચ્યો હતો.
      - સિકંદરા પોલીસ સ્ટેશનના રૂનકતા ક્ષેત્રમાં ત્રણ મહિનાથી રાજેન્દ્ર બૈન (58 વર્ષ) ભાડે રહેતા હતા.
      - શુક્રવારે બપોરે જ્યારે દૂધવાળો દૂધ આપવા ઘરે પહોંચ્યો, ત્યારે રૂમમાં બંનેના શબ પડેલાં મળ્યાં હતા.
      - ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંદૂક સહિતનો સામાન જપ્ત કર્યો હતો. મૃતક અને યુવતીનું શબ એક જ બેડ પર પડ્યું હતું. યુવતીના માથા પર ગોળી મારવામાં આવી હતી. તો રાજેન્દ્રની ગરદન પર ગોળીના નિશાન હતા.
      - રાજેન્દ્ર શૂઝ બનાવનારી ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. જો કે ત્રણ વર્ષ પહેલાં તેને નોકરી છોડી દીધી હતી.
      - રાજેન્દ્રની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના ચાર પુત્રો છે.
      - રાજેન્દ્ર મૂળ રૂપથી સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં જ આવતા લખનપુરા ગામનો રહેવાસી હતો.
      - યુવતીની ઓળખ થઈ શકી નથી. તો મૃતકના પુત્રોએ પણ તેને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો.

      વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એક વૃદ્ધ પ્રેમીએ પોતાની યુવાન પ્રેમિકાને ગોળી મારીને હત્યા કરી દીધી | Boyfriend committed suicide after Girlfriend Murder
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top