ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અમિત શાહ ઉદ્ધવ ઠાકરે વચ્ચે થશે મુલાકાત | Before 2019 General Election BJP try to meet their Alliance Party

  સાથી પક્ષો સાથે સંબંધ સુધારવાના પ્રયાસ, ઉદ્ધવ ઠાકરેને મળશે શાહ

  Divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 10:47 AM IST

  હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓ પહેલી વખત મળશે.
  • શિવસેનાની નારાજગી દૂર કરવા ભાજપ અધ્યક્ષ અમિત શાહ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને બુધવારે મળશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિવસેનાની નારાજગી દૂર કરવા ભાજપ અધ્યક્ષ અમિત શાહ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને બુધવારે મળશે (ફાઈલ)

   મુંબઈઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સામે હવે પોતાના નારાજ થયેલાં સાથીદારોને મનાવવાના પડકાર છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે.

   નારાજ સાથીઓને મનાવવાના પ્રયાસ શરૂ

   - છેલ્લાં ઘણાં સમયથી શિવસેના અને ભાજપના સંબંધમાં ખટાશ આવી છે. શિવસેનાના નેતાઓ સતત ભાજપ અને મોદી સરકાર પર જોરદાર પ્રહારો કરે છે.
   - ત્યારે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતાના નારાજ સાથીઓને ફરીથી મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે.
   - પેટાચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલી ભાજપની સામે પોતાના સહયોગીઓને પણ સાથે લઈને ચાલવાનો પડકાર છે.
   - શિવેસના પછી બિહારમાં નીતિશુ કુમારની JDU, રામવિલાસ પાસવાન સહિત અન્ય પાર્ટીઓએ પણ એવાં અનેક નિવદનો કર્યા છે જે ચિંતાજનક છે.

   ભાજપ શિવસેનાને ગુમાવવા નથી માગતુ

   - શિવસેના સતત કહી રહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં તે બીજેપીની સાથે મળીને નહીં લડે. અને પાલઘર તેનું જ એક ઉદાહરણ હતું.
   - હાલમાં પાલઘર પેટાચૂંટણીના પરિણામ બાદ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. જો કે ભાજપ શિવસેનાને ગુમાવવા નથી માંગતુ.
   - 48 લોકસભા બેઠકવાળા મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન 2014માં 42 સીટ જીતીને આવ્યું હતું.
   - ત્યારે ભાજપ બિલકુલ નહીં ઈચ્છે કે તેમના સાથીને ગુમાવવા પડે અને તેઓને બેઠકોનું નુકસાન થાય.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પાલઘર પેટાચૂંટણી બાદ બંને નેતાઓ પ્રથમ વખત મળશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાલઘર પેટાચૂંટણી બાદ બંને નેતાઓ પ્રથમ વખત મળશે (ફાઈલ)

  • 2019 પહેલાં સાથી પક્ષોને સાથે લઈને ચાલવાનો ભાજપ સામે મોટો પડકાર (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2019 પહેલાં સાથી પક્ષોને સાથે લઈને ચાલવાનો ભાજપ સામે મોટો પડકાર (ફાઈલ)

   મુંબઈઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સામે હવે પોતાના નારાજ થયેલાં સાથીદારોને મનાવવાના પડકાર છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે.

   નારાજ સાથીઓને મનાવવાના પ્રયાસ શરૂ

   - છેલ્લાં ઘણાં સમયથી શિવસેના અને ભાજપના સંબંધમાં ખટાશ આવી છે. શિવસેનાના નેતાઓ સતત ભાજપ અને મોદી સરકાર પર જોરદાર પ્રહારો કરે છે.
   - ત્યારે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતાના નારાજ સાથીઓને ફરીથી મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે.
   - પેટાચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલી ભાજપની સામે પોતાના સહયોગીઓને પણ સાથે લઈને ચાલવાનો પડકાર છે.
   - શિવેસના પછી બિહારમાં નીતિશુ કુમારની JDU, રામવિલાસ પાસવાન સહિત અન્ય પાર્ટીઓએ પણ એવાં અનેક નિવદનો કર્યા છે જે ચિંતાજનક છે.

   ભાજપ શિવસેનાને ગુમાવવા નથી માગતુ

   - શિવસેના સતત કહી રહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં તે બીજેપીની સાથે મળીને નહીં લડે. અને પાલઘર તેનું જ એક ઉદાહરણ હતું.
   - હાલમાં પાલઘર પેટાચૂંટણીના પરિણામ બાદ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. જો કે ભાજપ શિવસેનાને ગુમાવવા નથી માંગતુ.
   - 48 લોકસભા બેઠકવાળા મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન 2014માં 42 સીટ જીતીને આવ્યું હતું.
   - ત્યારે ભાજપ બિલકુલ નહીં ઈચ્છે કે તેમના સાથીને ગુમાવવા પડે અને તેઓને બેઠકોનું નુકસાન થાય.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અમિત શાહ ઉદ્ધવ ઠાકરે વચ્ચે થશે મુલાકાત | Before 2019 General Election BJP try to meet their Alliance Party
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `