ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Results of assembly elections in three states of North-East were announced

  લેફ્ટ હવે કોઈ પણ રાજ્ય માટે રાઈટ નથી: શાહ, PMએ પાઠવી શુભેચ્છા

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 05:39 PM IST

  નોર્થ-ઈસ્ટના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે
  • અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને પાઠવી શુભેચ્છા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને પાઠવી શુભેચ્છા

   નવી દિલ્હી: ત્રિપુરામાં બીજેપીની જીત પછી પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, લેફ્ટ હવે કોઈ પણ પાર્ટી માટે રાઈટ નથી. ત્રિપુરામાં બીજેપીએ પરિણામોમાં ખૂબ જ પરિવર્તન લાવીને 25 વર્ષની લેફ્ટની સરકાર પર કબજો મેળવી લીધો છે. નાગાલેન્ડમાં પણ બીજેપી સરકાર બનતી જોવા મળી રહી છે. જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ અને એનપીપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ત્રીપુરામાં બીજેપીની જીત સ્પષ્ટ થતાં વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે.

   ત્રિપુરામાં શૂન્યથી શીખર સુધીની સફર અમે ખેડી- મોદી

   ત્રિપુરામાં જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દરેક કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, ત્રિપુરામાં આ વખતે જે થયું તે ઐતિહાસિક છે. અમારી પાર્ટી ત્રિપુરાને આગળ વધારવામાં સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાર્ટીએઓ ત્રિપુરામાં શૂન્યથી શરૂઆત કરીને આ સફળતા મેળવી છે. તેમણે લખ્યું છે કે, અમારી સરકાર રાજ્યમાં ગુડ ગવર્નન્સ પર કામ કરશે.

   શાહે જનતાને આપી શુભેચ્છા

   - બીજેપી હેડક્વાર્ટરમાં મીડિયાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, હું બીજેપી અને ત્રણેય રાજ્યો (ત્રિપુરા, મેગાલય અને નાગાલેન્ડ)ની જનતાને શુભેચ્છા પાઠવું છું. તેમણે મોદીજીની નીતિઓને મહત્વની ગણાવી છે. આ દરમિાન કોમ્યુનિસ્ટ હિંસામાં શહીદ કાર્યકર્તાઓને શાહે શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
   - શાહે કહ્યું- મોદીજીએ તો લોકસભા ચૂંટણી વખતે જ કહ્યું હતું કે, પૂર્વોત્તર વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયા છે. સરકાર બનતા જ અમે લુક ઈસ્ટ પોલિસીને લાગુ કરી. પીએમની નીતિઓના કારણે જ પૈસા વિકાસમાં ફેરવાયા છે. અથવા પૈસા તો પહેલાં પણ આપવામાં આવતા હતા.

   ત્રણ રાજ્યોમાં 49 ટકા અથવા તેનાથી વધારે વોટ મળ્યા

   - તેમણે કહ્યું કે, ગુજરાત, હિમાચલ અને ત્રિપુરામાં બીજેપીને 49 ટકા કરતા વધારે વોટ મળ્યા છે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, ભલે અમને સંપૂર્ણ બહુમત મળ્યા છે તેમ છતા અમે અન્ય પાર્ટીઓ સાથે મળીને કામ કરીશું અને તેમનો પણ સરકારમાં હિસ્સો હશે.

   પશ્ચિમ બંગાળ પછી ત્રિપુરામાંથી પણ લેફ્ટ રવાના

   - અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે બીજેપી હિન્દી લેફ્ટની પાર્ટી છે. પરંતુ આજે નોર્થ-ઈસ્ટમાં પણ અમે સરકાર બનાવી રહ્યા છીએ. આગામી સમયમાં કર્ણાટકમાં પણ ચૂંટણી થશે. ત્રિપુરામાં કોંગ્રેસની સત્તાનું ખાતું પણ નથી ખુલ્યું અને ઘણાં ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ ગઈ છે.
   - હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, લેફ્ટ કોઈ પણ રાજ્ય માટે રાઈટ નથી. પશ્ચિમ બંગાળ પછી હવે ત્રિપુરામાંથી પણ લેફ્ટને રવાના કરી દેવામાં આવી છે. બીજેપીના લદ્દાખથી લઈને કેરળ સુધી સાંસદ છે.
   - ત્રિપુરામાં આદિવાસીની વસતી વધારે છે. તેમના માટે આરત્રણ વાળી દરેક 20 સીટ પર બીજેપીને જીત મળી છે. તેઓ અહીંના ભાઈઓ- બહેનો માટે કામ કરશે.

   મેઘાલયમાં કોંગ્રેસને નથી મળી બહુમતી

   બીજેપી અધ્યક્ષનું કહેવું છે કે, મેઘાલયમાં કોંગ્રેસને બહુમતી મળી નથી. ત્રિપુરા અને નાગાલેન્ડની સાથે હવે દેશના 21 રાજ્યોમાં બીજેપી અને તેમના સહયોગી દળની સરકાર બની છે. નોર્થ-ઈસ્ટથી લઈને સાઉથ અને કેરળમાં પણ અમને જીત મળી છે.

   રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

   - રાહુલ ગાંધીના ઈટાલી જવાના સવાર પર શાહે પ્રહાર કરતા કહ્યું છે કે, વોટ્સએપ આવ્યું છે કે, શું ત્યાં પણ ચૂંટણી છે? બસ આ વિશે આટલું જ કહીશ.

   આગળની સ્લાઈડમાં જુઓ મોદીની ટ્વિટ

  • પીએમ મોદીએ કર્યું ટ્વિટ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદીએ કર્યું ટ્વિટ

  • ત્રિપુરામાં 25 વર્ષ પછી લેફ્ટ પાર્ટી આઉટ, બીજેપી ઈન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરામાં 25 વર્ષ પછી લેફ્ટ પાર્ટી આઉટ, બીજેપી ઈન

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Results of assembly elections in three states of North-East were announced
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top