Home » National News » Desh » દીકરીએ દુનિયા છોડ્યાના બે દિવસ પછી મધર્સ-ડે પર મા માટે પહોંચી કેક| AfTer Daughters Death Reached Cake on Mothers day

દીકરીએ દુનિયા છોડ્યાના બે દિવસ પછી મધર્સ-ડે પર મા માટે પહોંચી કેક

Divyabhaskar.com | Updated - May 16, 2018, 01:42 PM

મુઝફ્ફરનગરમાં મા-દીકરીના એક અનોખા સંબંધની વાત. મધર્સ-ડેના બે દિવસ પહેલાં જ દીકરીનું થયું મોત

  • દીકરીએ દુનિયા છોડ્યાના બે દિવસ પછી મધર્સ-ડે પર મા માટે પહોંચી કેક| AfTer Daughters Death Reached Cake on Mothers day
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુઝફ્ફરનગર: અહીં મા-દીકરીના એક અનોખા સંબંઘની વાત સામે આવી છે. મધર્સ ડે પર દીકરીએ બુક કરાવેલી કેક જ્યારે ડિલિવરી બોય લઈને ઘરે પહોંચ્યો ત્યારે મા ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી હતી. જ્યારે ડિલિવરી બોયને પણ ખબર પડી કે તેમની દીકરીનું બે દિવસ પહેલા એટલે કે 11મેના રોજ નિધન થઈ ગયુ છે ત્યારે તેની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

    દર વર્ષે મા માટે ગિફ્ટ મોકલતી હતી દીકરી


    - શહેરના બ્રહ્માપુરી કોલોનીમાં રહેતી MSCની વિદ્યાર્થીની રુબીના દર વર્ષે મધર્સ ડે પર તેની મા સાથે કેક કટિંગ કરાવતી હતી. પરંતુ આ વર્ષે આ પરંપરા ટૂટી ગઈ.
    - રુબીનાએ 10મેના રોજ એક રેસ્ટોરન્ટમાં એક કેક બુક કરાવી હતી. તેના પિતા જમીલ અહમદ પણ એક હોટલ ચલાવતા હતા.
    - તેમના જણાવ્યા પ્રમાણે રુબીનાને 15-20 દિસ પહેલાં ચક્કર આવ્યા હતા. તેમણે ડોક્ટર્સને બતાવ્યું પણ કોઈ બીમારી ન પકડાઈ.
    - 11મેના રોજ રુબીનાને ફરી ચક્કર આવ્યા અને તે પડી ગઈ. આ પછી રુબીના ક્યારેય ઊભી ના થઈ.
    - દીકરીના કમોતે પરિવારને હચમચાવી દીધું છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • દીકરીએ દુનિયા છોડ્યાના બે દિવસ પછી મધર્સ-ડે પર મા માટે પહોંચી કેક| AfTer Daughters Death Reached Cake on Mothers day
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • દીકરીએ દુનિયા છોડ્યાના બે દિવસ પછી મધર્સ-ડે પર મા માટે પહોંચી કેક| AfTer Daughters Death Reached Cake on Mothers day
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending