ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Congress deletes its official mobile phone application from Googles play store

  ડેટા લીક મામલોઃ BJPના આક્ષેપ બાદ કોંગ્રેસે પ્લે સ્ટોરમાંથી હટાવી APP

  Divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 01:59 PM IST

  ડેટા લીક મામલે ભાજપ તરફથી કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
  • ભાજપના આક્ષેપ બાદ કોંગ્રેસે પ્લે સ્ટોર પરથી પોતાની એપ હટાવી દીધી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના આક્ષેપ બાદ કોંગ્રેસે પ્લે સ્ટોર પરથી પોતાની એપ હટાવી દીધી

   નવી દિલ્હીઃ ડેટા લીકના આરોપોની વચ્ચે ભાજપ તરફથી કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કોંગ્રેસે ગુગલ પ્લે સ્ટોર પરથી પોતાની મોબાઈલ એપ હટાવી દીધી છે. જો કે કોંગ્રેસ તરફથી આ અંગે હજુ સુધી કોઈ જ નિવેદન નથી આવ્યું. તો બીજી બાજુ ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયએ જણાવ્યું કે, "કોંગ્રેસની એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. બદલાવનો મેસેજ આવી રહ્યો છે. અમે પૂછીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?" આ પહેલાં ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની એપ લોકોની અનુમતી વગર લોકોનો ડેટા સિંગાપુરની એક ફર્મ સાથે શેર કરે છે. આ વિવાદ રવિવારથી શરૂ થયો છે. જ્યારે રાહુલ ગાંધીનરેન્દ્ર મોદીના NaMo એપના ડેટા એક અમેરિકી કંપની પાસે જવાની વાત કરી હતી.

   NaMo એપ ડિલીટ કરવાનું કહેનારાઓએ પોતાની જ એપ ડિલીટ કરી- ભાજપ

   - ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓએ સાઈટનો ડિસ્ક્લેમર શેર કરતાં કોંગ્રેસ પર લોકોના ડેટા થર્ડ પાર્ટીને શેર કરવાની વાતને લઈને નિશાન સાધ્યું છે.
   - અમિત માલવીયએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધીએ NaMo એપ ડિલીટ કરવાનું લોકોને કહ્યું હતું પરંતુ કોંગ્રેસે ગુગલ એપ સ્ટોરમાંથી પોતાની જ એપને ડિલીટ કરી છે."
   - સાથે જ માલવીયએ કહ્યું કે, "અંતે કોંગ્રેસ શું છુપાવવા માંગે છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરી છે

   નવી દિલ્હીઃ ડેટા લીકના આરોપોની વચ્ચે ભાજપ તરફથી કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કોંગ્રેસે ગુગલ પ્લે સ્ટોર પરથી પોતાની મોબાઈલ એપ હટાવી દીધી છે. જો કે કોંગ્રેસ તરફથી આ અંગે હજુ સુધી કોઈ જ નિવેદન નથી આવ્યું. તો બીજી બાજુ ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયએ જણાવ્યું કે, "કોંગ્રેસની એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. બદલાવનો મેસેજ આવી રહ્યો છે. અમે પૂછીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?" આ પહેલાં ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની એપ લોકોની અનુમતી વગર લોકોનો ડેટા સિંગાપુરની એક ફર્મ સાથે શેર કરે છે. આ વિવાદ રવિવારથી શરૂ થયો છે. જ્યારે રાહુલ ગાંધીનરેન્દ્ર મોદીના NaMo એપના ડેટા એક અમેરિકી કંપની પાસે જવાની વાત કરી હતી.

   NaMo એપ ડિલીટ કરવાનું કહેનારાઓએ પોતાની જ એપ ડિલીટ કરી- ભાજપ

   - ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓએ સાઈટનો ડિસ્ક્લેમર શેર કરતાં કોંગ્રેસ પર લોકોના ડેટા થર્ડ પાર્ટીને શેર કરવાની વાતને લઈને નિશાન સાધ્યું છે.
   - અમિત માલવીયએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધીએ NaMo એપ ડિલીટ કરવાનું લોકોને કહ્યું હતું પરંતુ કોંગ્રેસે ગુગલ એપ સ્ટોરમાંથી પોતાની જ એપને ડિલીટ કરી છે."
   - સાથે જ માલવીયએ કહ્યું કે, "અંતે કોંગ્રેસ શું છુપાવવા માંગે છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની એપ લોકોની અનુમતી વગર લોકોનો ડેટા સિંગાપુરની એક ફર્મ સાથે શેર કરે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની એપ લોકોની અનુમતી વગર લોકોનો ડેટા સિંગાપુરની એક ફર્મ સાથે શેર કરે છે

   નવી દિલ્હીઃ ડેટા લીકના આરોપોની વચ્ચે ભાજપ તરફથી કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કોંગ્રેસે ગુગલ પ્લે સ્ટોર પરથી પોતાની મોબાઈલ એપ હટાવી દીધી છે. જો કે કોંગ્રેસ તરફથી આ અંગે હજુ સુધી કોઈ જ નિવેદન નથી આવ્યું. તો બીજી બાજુ ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયએ જણાવ્યું કે, "કોંગ્રેસની એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. બદલાવનો મેસેજ આવી રહ્યો છે. અમે પૂછીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?" આ પહેલાં ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની એપ લોકોની અનુમતી વગર લોકોનો ડેટા સિંગાપુરની એક ફર્મ સાથે શેર કરે છે. આ વિવાદ રવિવારથી શરૂ થયો છે. જ્યારે રાહુલ ગાંધીનરેન્દ્ર મોદીના NaMo એપના ડેટા એક અમેરિકી કંપની પાસે જવાની વાત કરી હતી.

   NaMo એપ ડિલીટ કરવાનું કહેનારાઓએ પોતાની જ એપ ડિલીટ કરી- ભાજપ

   - ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓએ સાઈટનો ડિસ્ક્લેમર શેર કરતાં કોંગ્રેસ પર લોકોના ડેટા થર્ડ પાર્ટીને શેર કરવાની વાતને લઈને નિશાન સાધ્યું છે.
   - અમિત માલવીયએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધીએ NaMo એપ ડિલીટ કરવાનું લોકોને કહ્યું હતું પરંતુ કોંગ્રેસે ગુગલ એપ સ્ટોરમાંથી પોતાની જ એપને ડિલીટ કરી છે."
   - સાથે જ માલવીયએ કહ્યું કે, "અંતે કોંગ્રેસ શું છુપાવવા માંગે છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress deletes its official mobile phone application from Googles play store
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top