ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Chandigarh Manali National highway road accident newly married husband died it

  લાલ ચૂડી પહેરી પતિની જોતી હતી રાહ, મોતના સમાચાર આવ્યાં તો કહ્યું- સાચો પડ્યો મજાક

  Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 03:33 PM IST

  મૃતક કંવલજીતના લગ્ન 23 દિવસ પહેલા જ, 5 ફેબ્રુઆરીના રોજ મનદીપ કૌર સાથે થયા હતા
  • આ દુર્ઘટનામાં મરનારાઓમાં એક યુવકનો પણ સમાવેશ થાય છે જેના લગ્ન માત્ર 23 દિવસ પહેલા થયા હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ દુર્ઘટનામાં મરનારાઓમાં એક યુવકનો પણ સમાવેશ થાય છે જેના લગ્ન માત્ર 23 દિવસ પહેલા થયા હતા

   અમૃતસર/સ્વારઘાટઃ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર સ્વારઘાટની પાસે નાલિયામાં ઈનોવા કારથી બેકાબૂ થઈને રસ્તાથી લગભગ 500 મીટર ઊંડા ખીણમાં પડવાના કારણે અમૃતસરના 8 યુવકોના મોત થયા. આ તમામ મણિકર્ણમાં દર્શન કર્યા બાદ ઘર પરત જઈ રહ્યા હતા. દર્શન બાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા પરંતુ સ્વારઘાટથી લગભગ 2 કિલોમીટર આગળ નાલિયાની પાસે તેમની કારની બ્રેક ફેલ થઈ ગઈ અને વધુ ઝડપ હોવાના કારણે તે બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં મરનારાઓમાં એક યુવકનો પણ સમાવેશ થાય છે જેના લગ્ન માત્ર 23 દિવસ પહેલા થયા હતા.

   યુવક ઘરે આવું કહીને ગયો હતો

   - મૂળ કાલે ગામના રહેનારા ભાઈઓ ગુરવિંદર અને જસવીરે રાજાસાંસીમાં રહેનારી પોતાની ફઈના દીકરા કંવલજીતને મણિકર્ણ સાહિબમાં સાથે લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો.
   - કંવલજીતે પહેલા ના પાડી દીધી પરંતુ ભાઈઓના આગ્રહના કારણે જવા માટે તૈયાર થઈ ગયો.
   - મંગળવારે જતા પહેલા તૈયાર થતી વખતે તેણે મજાક-મજાકમાં કહ્યું, એવું ન થાય કે જઈએ કારમાં આજે આવીએ અખબારમાં.
   - હવે પરિવાર તે ઘડીને કોસી રહ્યા છે જ્યારે કંવલજીત આવા શબ્દો બોલ્યો હતો અને તેમણે એને જવાથી રોક્યો નહીં.

   23 દિવસ પહેલા થયા હતા લગ્ન, મનદીપે ન ઉતારી ચૂડી

   - કંવલજીતના લગ્ન 23 દિવસ પહેલા જ, 5 ફેબ્રુઆરીના રોજ મનદીપ કૌર સાથે થયા હતા.
   - 2 માર્ચની સવારે જ્યારે કંવલજીત સિંહના મોતના સમાચાર મળ્યો તો તેની પત્ની મનદીપ કૌરને તો કંઈ સમજમાં જ ન આવ્યું.
   - તે માનવા તૈયાર નહોતી કે તેનો પતિ હવે નહીં આવે.
   - તેણે લગ્નનો ચૂડો જાતે તો ન ઉતાર્યો પણ બીજાઓને પણ ઉતારવા ન દીધો.
   - શુક્રવાર મોડી રાત્રે જ્યારે ડેડબોડિ રાજાસાંસી પહોંચી તો મનદીપની હાલત રડી રડીને ખરાઈ થઈ ગઈ હતી.

  • કંવલજીતે પહેલા ના પાડી દીધી પરંતુ ભાઈઓના આગ્રહના કારણે જવા માટે તૈયાર થઈ ગયો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કંવલજીતે પહેલા ના પાડી દીધી પરંતુ ભાઈઓના આગ્રહના કારણે જવા માટે તૈયાર થઈ ગયો

   અમૃતસર/સ્વારઘાટઃ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર સ્વારઘાટની પાસે નાલિયામાં ઈનોવા કારથી બેકાબૂ થઈને રસ્તાથી લગભગ 500 મીટર ઊંડા ખીણમાં પડવાના કારણે અમૃતસરના 8 યુવકોના મોત થયા. આ તમામ મણિકર્ણમાં દર્શન કર્યા બાદ ઘર પરત જઈ રહ્યા હતા. દર્શન બાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા પરંતુ સ્વારઘાટથી લગભગ 2 કિલોમીટર આગળ નાલિયાની પાસે તેમની કારની બ્રેક ફેલ થઈ ગઈ અને વધુ ઝડપ હોવાના કારણે તે બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં મરનારાઓમાં એક યુવકનો પણ સમાવેશ થાય છે જેના લગ્ન માત્ર 23 દિવસ પહેલા થયા હતા.

   યુવક ઘરે આવું કહીને ગયો હતો

   - મૂળ કાલે ગામના રહેનારા ભાઈઓ ગુરવિંદર અને જસવીરે રાજાસાંસીમાં રહેનારી પોતાની ફઈના દીકરા કંવલજીતને મણિકર્ણ સાહિબમાં સાથે લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો.
   - કંવલજીતે પહેલા ના પાડી દીધી પરંતુ ભાઈઓના આગ્રહના કારણે જવા માટે તૈયાર થઈ ગયો.
   - મંગળવારે જતા પહેલા તૈયાર થતી વખતે તેણે મજાક-મજાકમાં કહ્યું, એવું ન થાય કે જઈએ કારમાં આજે આવીએ અખબારમાં.
   - હવે પરિવાર તે ઘડીને કોસી રહ્યા છે જ્યારે કંવલજીત આવા શબ્દો બોલ્યો હતો અને તેમણે એને જવાથી રોક્યો નહીં.

   23 દિવસ પહેલા થયા હતા લગ્ન, મનદીપે ન ઉતારી ચૂડી

   - કંવલજીતના લગ્ન 23 દિવસ પહેલા જ, 5 ફેબ્રુઆરીના રોજ મનદીપ કૌર સાથે થયા હતા.
   - 2 માર્ચની સવારે જ્યારે કંવલજીત સિંહના મોતના સમાચાર મળ્યો તો તેની પત્ની મનદીપ કૌરને તો કંઈ સમજમાં જ ન આવ્યું.
   - તે માનવા તૈયાર નહોતી કે તેનો પતિ હવે નહીં આવે.
   - તેણે લગ્નનો ચૂડો જાતે તો ન ઉતાર્યો પણ બીજાઓને પણ ઉતારવા ન દીધો.
   - શુક્રવાર મોડી રાત્રે જ્યારે ડેડબોડિ રાજાસાંસી પહોંચી તો મનદીપની હાલત રડી રડીને ખરાઈ થઈ ગઈ હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Chandigarh Manali National highway road accident newly married husband died it
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `