ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» After 22 years a marriage happened in Rajghat village of Rajasthan

  રાજસ્થાન: 22 વર્ષ પછી આ ગામમાં બન્યો કોઇ વરરાજા, આ છે કારણ

  divyabhaskar.com | Last Modified - May 05, 2018, 03:59 PM IST

  રાજસ્થાનના ધોલપુર જિલ્લાથી 5 કિલોમીટર દૂર આવેલા રાજઘાટ ગામના યુવકો સાથે કોઇપણ પોતાની દીકરી પરણાવતું ન હતું
  • ગામમાં મોટાભાગના યુવક-યુવતીઓ કુંવારા છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામમાં મોટાભાગના યુવક-યુવતીઓ કુંવારા છે.

   જયપુર: રાજસ્થાનના ધોલપુર જિલ્લાથી 5 કિલોમીટર દૂર આવેલા રાજઘાટ ગામના યુવકો સાથે કોઇપણ પોતાની દીકરી પરણાવતું નહોતું. છેલ્લા કેટલાક વર્ષોથી એવું બનતું હતું. પહેલા જેવો કોઇ લગ્નસંબંધ રાજઘાટ ગામથી આવે તો લોકો તરત ના પાડી દેતા હતા. પરંતુ, જ્યારે 22 વર્ષ પછી આ ગામમાંથી કોઇની જાન નીકળી તો ગામની ખુશી ખરેખર જોવાલાયક હતી.

   ગામના નિવાસી છે અત્યંત ગરીબ

   - ધોલપુર જિલ્લા હેડક્વાર્ટરથી 5 કિલોમીટરના અંતરે રાજઘાટ નામનું એક ગામ છે. અહીંયા મોટાભાગના યુવક-યુવતીઓ કુંવારા છે.

   - આની પાછળનું મુખ્ય કારણ એ છેકે ગામ અત્યંત પછાત છે. અહીંયા વિકાસના નામ પર ફક્ત એક પ્રાઇમરી સ્કૂલ અને એક હેડપંપ છે, જેમાં ખારું પાણી આવે છે. અહીંના નિવાસી અત્યંત ગરીબ છે અને સરકાર પાસેથી પણ તેમને ખાસ કોઇ લાભ નથી મળ્યો. ગામમાં પાણી, વીજળી અને સડકના નામે કોઇ સુવિધાઓ નથી.
   - આ જ કારણે મોટાભાગના લોકો આ ગામમાં પોતાની દીકરીને પરણાવવા નથી માંગતા.
   - હવે આ ગામમાં 22 વર્ષ પછી કોઇની જાન નીકળી છે, એટલે ગામલોકોની ખુશીની કોઇ સીમા નથી. વરરાજાનું નામ પવન છે. ગરીબ હોવાને કારણે ઘોડી પર વરરાજાની જાન નીકળી નથી.

   આ પહેલા 1996માં થયા હતા કોઇ છોકરાના લગ્ન

   - પવનની જાન 29 એપ્રિલના રોજ મધ્યપ્રદેશના કુસૈત ગામ માટે રવાના થઇ. આ પહેલા આ ગામમાં 1996માં કોઇ છોકરાના લગ્ન થયા હતા.

   - આટલા વર્ષો સુધી ગામમાં દુલ્હન ન આવવાનું કારણ ફક્ત એક જ છે કે તે ગામમાં મૂળભૂત સુવિધાઓ નથી. ગામમાં વીજળી, પાણી, રસ્તો સુદ્ધાં નથી.
   - સાથે જ અહીંના આશરે 40 ઘરોમાં લગભગ 300 લોકો રહે છે.

  • 22 વર્ષ પછી આ ગામમાં નીકળી છે કોઇ યુવકની જાન.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   22 વર્ષ પછી આ ગામમાં નીકળી છે કોઇ યુવકની જાન.

  • આની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગામ અત્યંત પછાત છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગામ અત્યંત પછાત છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: After 22 years a marriage happened in Rajghat village of Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top