ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 11 વર્ષ પછી રાષ્ટ્રપતિભવનમાં બધા ધાર્મિક કાર્યક્રમ બંધ કરાયા | After 11 years, all the religious programs in the Rashtrapati Bhavan were closed

  11 વર્ષ પછી રાષ્ટ્રપતિભવનમાં બધા ધાર્મિક કાર્યક્રમ બંધ કરાયા

  Agency, New Delhi | Last Modified - Jun 07, 2018, 12:46 AM IST

  અગાઉ 2002થી 2007માં રાષ્ટ્રપતિ રહેલા એપીજે અબ્દુલ કલામના કાર્યકાળમાં પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટી યોજાતી નહોતી
  • રામનાથ કોંવિંદે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં હવે કોઈ ધાર્મિક કાર્ય નહી થાય- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રામનાથ કોંવિંદે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં હવે કોઈ ધાર્મિક કાર્ય નહી થાય- ફાઈલ
   નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન નહીં કરે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અશોક મલિકે કહ્યું, ‘રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ નિર્ણય લીધો હતો કે રાષ્ટ્રપતિ ભવન જેવા જાહેર સ્થળમાં કરદાતાઓના ખર્ચા પર કોઈપણ પ્રકારના ધાર્મિક સમારંભ અથવા તહેવારની ઊજવણી કરવામાં નહીં આવે. અગાઉ 2002થી 2007માં રાષ્ટ્રપતિ રહેલા એપીજે અબ્દુલ કલામના કાર્યકાળમાં પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટી યોજાતી નહોતી.

  • રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2002-2007 સિવાય દર વર્ષે ઈફતાર પાર્ટીનું આયોજન થતું- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2002-2007 સિવાય દર વર્ષે ઈફતાર પાર્ટીનું આયોજન થતું- ફાઈલ
   નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન નહીં કરે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અશોક મલિકે કહ્યું, ‘રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ નિર્ણય લીધો હતો કે રાષ્ટ્રપતિ ભવન જેવા જાહેર સ્થળમાં કરદાતાઓના ખર્ચા પર કોઈપણ પ્રકારના ધાર્મિક સમારંભ અથવા તહેવારની ઊજવણી કરવામાં નહીં આવે. અગાઉ 2002થી 2007માં રાષ્ટ્રપતિ રહેલા એપીજે અબ્દુલ કલામના કાર્યકાળમાં પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટી યોજાતી નહોતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 11 વર્ષ પછી રાષ્ટ્રપતિભવનમાં બધા ધાર્મિક કાર્યક્રમ બંધ કરાયા | After 11 years, all the religious programs in the Rashtrapati Bhavan were closed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `