હાર્ટ અટેકથી એકટર નેરન્દ્ર ઝાનું નિધન, મેોડલિંગથી અભિનેતા સુધીની રહી સફર

પોપ્યુલર એકટર નરેન્દ્ર ઝાનું તેમના ફાર્મ હાઉસમાં હાર્ટ અટેકથી 55 વર્ષે નિધન થયું છે.

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 10:52 AM
હાર્ટ અટેકથી એકટર નરેન્દ્ર ઝાનું 55 વર્ષે નિધન (ફાઈલ)
હાર્ટ અટેકથી એકટર નરેન્દ્ર ઝાનું 55 વર્ષે નિધન (ફાઈલ)

પોપ્યુલર એકટર નરેન્દ્ર ઝાનું તેમના ફાર્મ હાઉસમાં હાર્ટ અટેકથી નિધન થયું છે. નરેન્દ્ર ઝા મોડલિંગથી ટીવીમાં આવ્યાં હતા. અનેક સીરિયલ્સમાં યાદગાર રોલ ભજવનાર નરેન્દ્ર ઝાએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓએ લગભગ 20 સીરિયલ્સ અને ડઝન જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.

નવી દિલ્હીઃ પોપ્યુલર એકટર નરેન્દ્ર ઝાનું તેમના ફાર્મ હાઉસમાં હાર્ટ અટેકથી નિધન થયું છે. નરેન્દ્ર ઝા મોડલિંગથી ટીવીમાં આવ્યાં હતા. અનેક સીરિયલ્સમાં યાદગાર રોલ ભજવનાર નરેન્દ્ર ઝાએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓએ લગભગ 20 સીરિયલ્સ અને ડઝન જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ડઝન જેટલી ફિલ્મોમાં કર્યું હતું કામ


- નરેન્દ્ર ઝા ઉમદા કલાકાર હતા. તેઓએ અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
- શાહીદ કપૂરની હૈદર, શાહરૂખ ખાનની રઈસ, સની દેઓલની ઘાયલ વન્સ અગેઈન ઉપરાંત હમારી અધૂરી કહાની, ફોર્સ-2, કાબિલ જેવી ડઝન ફિલ્મોમાં તેમની નાની પરંતુ દમદાર ભૂમિકાઓ જોવા મળી હતી.

એડ વર્લ્ડમાં હતા ફેમસ ફેસ


- નરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત 1992માં કરી હતી. દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા.
- માયાનગરીમાં નરેન્દ્ર ઝાએ મોડલિંગથી કરિયર શરૂ કર્યું હતું. તેઓએ અનેક એડ્સમાં પણ કામ કર્યું અને એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા.

વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

નરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત 1992માં કરી હતી. દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા (ફાઈલ)
નરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત 1992માં કરી હતી. દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા (ફાઈલ)
એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા (ફાઈલ)
એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા (ફાઈલ)
X
હાર્ટ અટેકથી એકટર નરેન્દ્ર ઝાનું 55 વર્ષે નિધન (ફાઈલ)હાર્ટ અટેકથી એકટર નરેન્દ્ર ઝાનું 55 વર્ષે નિધન (ફાઈલ)
નરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત 1992માં કરી હતી. દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા (ફાઈલ)નરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત 1992માં કરી હતી. દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા (ફાઈલ)
એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા (ફાઈલ)એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App