-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 07:54 PM IST
લુધિયાણા: શહેરના બાડેવાલ વિસ્તારમાં ઘરમાં સૂતેલી 15 વર્ષની છોકરી પર બહેનના દિયરે એસિડ ફેંકી દીધો. જેનાથી તે 50% જેટલી દાઝી ગઇ. છોકરી સાથે સૂઇ રહેલી તેની માતા પણ ઘાયલ થઇ છે. યુવતીનું કહેવું છે કે આરોપી મનીષ લગ્નનું દબાણ કરીને તેને હેરાન કરતો હતો. મંગળવારે છોકરીએ તેને ઠપકો પણ આપ્યો હતો. રાતે લગભગ 12 વાગે મનીષે ઘરમાં ઘૂસીને તેના પર એસિડ ફેંકી દીધો. હુમલામાં છોકરીનો ચહેરો, એક બાજુનું ગળું દાઝી ગયા છે. છોકરીની મા પર પણ એસિડના છાંટા પડ્યા છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપીની થઇ ધરપકડ
- માથાફરેલ આશિક તરફથી છોકરી પર એસિડ ફેંકવાના મામલે હોસ્પિટલમાં દાખલ પીડિતા સાથે ભાસ્કરે વાતચીત કરી.
- પીડિતાએ જણાવ્યું તે તેણે આરોપીની માને ફરિયાદ કરી હતી પરંતુ તેમણે તેને જ વઢીને ખોટી ઠેરવી હતી.
- જો તે પોતાના દીકરાને અટકાવતી તો આજે તેની જિંદગી બરબાદ થવાથી બચી જાત. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
હોસ્પિટલમાં દાખલ પીડિતાએ કહી કથની
- પીડિતાએ જણાવ્યું કે મારી મોટી બહેનના લગ્ન એપ્રિલ 2017માં થયા હતા. તે પછીથી આરોપી સતત તેની છેડતી કરતો હતો. મેં મારી માતાને પણ જણાવ્યું હતું. જ્યારે પણ સ્કૂલ જતી કે પાછી આવતી તો આરોપી રસ્તામાં હેરાન કરતો હતો.
- ત્યારબાદ માએ મારી બહેનને પણ જણાવ્યું. આરોપીની માને પણ ફરિયાદ કરી હતી, પણ તેમણે અમારું સાંભળ્યું નહીં. તેમણે કહ્યું કે તેમનો દીકરો કંઇ ખોટું નથી કરતો.
- જ્યારે મારા મા-બાપ ઘરે ન હોય તો આરોપી અમારા ઘરે આવતો હતો અને છેડતી કરતો હતો. આરોપી દર વખતે ધમકી આપીને કહેતો હતો કે જો તેની સાથે લગ્ન ન કર્યા તો તે મને મારી નાખશે અને માને કહીને તેની બહેનને પણ ઘરે પાછી મોકલી દેશે. પરંતુ હું દર વખતે તેનો સામનો કરી લેતી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, પીડિતાની માએ કહ્યું- પોલીસ ફરિયાદની ધમકી પણ આપી હતી

પીડિતાની માએ કહ્યું- પોલીસ ફરિયાદની ધમકી પણ આપી હતી
- પીડિતાની માતાએ જણાવ્યું કે મેં અને મારા પતિએ ઘણીવાર મોટી દીકરીના ઘરે જઇને આરોપને સમજાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. તેના પર આરોપીએ કહ્યું કે જે મરજી થાય તે કરી લો, તો લગ્ન તો કરીને જ રહેશે.
- સોમવારે જ્યારે હું દીકરીને લઇને કામ પર ગઇ તો આરોપી અમારી પાછળ-પાછળ જ હતો. આગલા દિવસે ફરીથી રસ્તો રોક્યો તો દીકરી અને મેં કહ્યું કે પોલીસમાં ફરિયાદ કરી દઇશું.
- રાતે મારો પતિ બીજા રૂમમાં હતો. હું મારી દીકરી સાથે અન્ય રૂમમાં સૂતી હતી.
- આરોપીએ આવતાની સાથે જ દરવાજો ખોલ્યો અને દીકરી પર એસિડ ફેંક્યો. જેનાથી હું પણ દાઝી ગઇ. દીકરીની ચીસોનો અવાજ સાંભળીને મારા પાડોશીઓ પણ ઉઠી ગયા.
આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ કલમો હેઠળ નોંધાઇ FIR
લુધિયાણા: શહેરના બાડેવાલ વિસ્તારમાં ઘરમાં સૂતેલી 15 વર્ષની છોકરી પર બહેનના દિયરે એસિડ ફેંકી દીધો. જેનાથી તે 50% જેટલી દાઝી ગઇ. છોકરી સાથે સૂઇ રહેલી તેની માતા પણ ઘાયલ થઇ છે. યુવતીનું કહેવું છે કે આરોપી મનીષ લગ્નનું દબાણ કરીને તેને હેરાન કરતો હતો. મંગળવારે છોકરીએ તેને ઠપકો પણ આપ્યો હતો. રાતે લગભગ 12 વાગે મનીષે ઘરમાં ઘૂસીને તેના પર એસિડ ફેંકી દીધો. હુમલામાં છોકરીનો ચહેરો, એક બાજુનું ગળું દાઝી ગયા છે. છોકરીની મા પર પણ એસિડના છાંટા પડ્યા છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપીની થઇ ધરપકડ
- માથાફરેલ આશિક તરફથી છોકરી પર એસિડ ફેંકવાના મામલે હોસ્પિટલમાં દાખલ પીડિતા સાથે ભાસ્કરે વાતચીત કરી.
- પીડિતાએ જણાવ્યું તે તેણે આરોપીની માને ફરિયાદ કરી હતી પરંતુ તેમણે તેને જ વઢીને ખોટી ઠેરવી હતી.
- જો તે પોતાના દીકરાને અટકાવતી તો આજે તેની જિંદગી બરબાદ થવાથી બચી જાત. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
હોસ્પિટલમાં દાખલ પીડિતાએ કહી કથની
- પીડિતાએ જણાવ્યું કે મારી મોટી બહેનના લગ્ન એપ્રિલ 2017માં થયા હતા. તે પછીથી આરોપી સતત તેની છેડતી કરતો હતો. મેં મારી માતાને પણ જણાવ્યું હતું. જ્યારે પણ સ્કૂલ જતી કે પાછી આવતી તો આરોપી રસ્તામાં હેરાન કરતો હતો.
- ત્યારબાદ માએ મારી બહેનને પણ જણાવ્યું. આરોપીની માને પણ ફરિયાદ કરી હતી, પણ તેમણે અમારું સાંભળ્યું નહીં. તેમણે કહ્યું કે તેમનો દીકરો કંઇ ખોટું નથી કરતો.
- જ્યારે મારા મા-બાપ ઘરે ન હોય તો આરોપી અમારા ઘરે આવતો હતો અને છેડતી કરતો હતો. આરોપી દર વખતે ધમકી આપીને કહેતો હતો કે જો તેની સાથે લગ્ન ન કર્યા તો તે મને મારી નાખશે અને માને કહીને તેની બહેનને પણ ઘરે પાછી મોકલી દેશે. પરંતુ હું દર વખતે તેનો સામનો કરી લેતી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, પીડિતાની માએ કહ્યું- પોલીસ ફરિયાદની ધમકી પણ આપી હતી
આ કલમો હેઠળ નોંધાઇ FIR
કલમ 326A: એસિડ ફેંકીને ગંભીર નુકસાન પહોંચાડ્યું: ઓછામાં ઓછી 10 વર્ષ અથવા જનમટીપ, દંડની રકમ જે પીડિતાને મળશે
કલમ 452: કોઇના ઘરે જબરદસ્તી ઘૂસીને ઘટના કરવી: ઓછામાં ઓચી 7 વર્ષની જેલ અને દંડ
કલમ 354D: જબરદસ્તી પીછો કરીને હેરાન કરવું: 3 વર્ષની જેલ અને દંડ