ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Accident between Bus and Tempo 3 people killed in Sriganganagar Rajasthan

  બાઇકને બચાવી રહેલી બસ ટેમ્પોને ટક્કર માર્યા પછી ઝાડ સાથે અથડાઇ, 3નાં મોત

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 05:14 PM IST

  શ્રીગંગાનગર જિલ્લામાં ગુરૂવારે પદમપુરા પાસે એક બસ અને ટેમ્પો વચ્ચે અથડામણ થઇ ગઇ
  • ટેમ્પોને ટક્કર મારીને બસ ઝાડ સાથે અથડાઇ ગઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટેમ્પોને ટક્કર મારીને બસ ઝાડ સાથે અથડાઇ ગઇ.

   પદમપુર (શ્રીગંગાનગર): શ્રીગંગાનગર જિલ્લામાં ગુરૂવારે પદમપુરા પાસે એક બસ અને ટેમ્પો વચ્ચે અથડામણ થઇ ગઇ. આ અથડામણમાં ત્રણ લોકોના મોત થઇ ગયા અને 12 લોકો ઘાયલ થઇ ગયા. એક બાઇકને બચાવવાના પ્રયત્નમાં આ ટક્કર થઇ. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પોના ફુરચા ઉડી ગયા. ટેમ્પોને ટક્કર માર્યા પછી બસ એક ઝાડ સાથે જઇને અથડાઇ ગઈ.

   બસમાં 50 મુસાફરો સવાર હતા

   - રાજસ્થાન રોડવેઝની એક બસ પદમપુરથી ચૂનાગઢ તરફ જઇ રહી હતી. બસમાં આશરે 50 મુસાફરો સવાર હતા. શ્રીગંગાનગર-પદમપુર માર્ગ પર ચક 5જી સહારણાંવાલી પાસે એક બાઇક સવાર અચાનક રોડ પર ચડ્યો. બાઇકને જોતાં જ બસનો ડ્રાઇવર હડબડી ગયો. બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ સામેથી આવી રહેલા એક ટેમ્પો સાથે અથડાઇ ગયો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો.

   - ટેમ્પો સાથે અથડાયા પછી બસ એક ઝાડ સાથે અથડાઇ ગઇ. એનાથી બસ આગળથી ક્ષતિગ્રસ્ત થઇ ગઇ.
   - અકસ્માત થતાં જ ત્યાં ચીસાચીસ મચી ગઇ. સૂચના પર પોલીસ ત્યાં પહોંચી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં ડોક્ટરોએ બે લોકોને મૃત જાહેર કરી દીધા. એકે હોસ્પિટલમાં દમ તોડી દીધો. મૃતક ચૂનાગઢનો રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
   - અકસ્માતમાં 12 લોકો ઘાયલ થઇ ગયા જેમાંથી બેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.

   ફોટો: પવન તિવારી

  • ઝાડ સાથે અથડાઇ ગઇ બસ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝાડ સાથે અથડાઇ ગઇ બસ.

  • દુર્ઘટનાગ્રસ્ત બસ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ઘટનાગ્રસ્ત બસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Accident between Bus and Tempo 3 people killed in Sriganganagar Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top