ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Accident between bullet and speedy car at Gwalior the Bullet driver died

  કાર સાથે અથડાતા બુલેટના થયા ટુકડે-ટુકડા; યુવકનું મોત, માને કહેલું- સાથે જમીશું

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 10:44 AM IST

  અતિશય સ્પીડમાં જઇ રહેલા બુલેટ અને કારની અથડામણમાં બુલેટ સવાર યુવકનું મોત થઇ ગયું
  • ઇનસેટમાં હર્ષ કુકરેજા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇનસેટમાં હર્ષ કુકરેજા

   ગ્વાલિયર: અતિશય સ્પીડમાં જઇ રહેલા બુલેટ અને કારની અથડામણમાં બુલેટ સવાર યુવકનું મોત થઇ ગયું. અકસ્માત રવિવાર રાતે 11.00 વાગે હોસ્પિટલ રોડ પર થયો. બંને વાહનોની અથડામણ એટલી ભયંકર હતી કે જોરદાર ધમાકાના અવાજની સાથે બુલેટ સવાર યુવક ઉછળીને જમણી બાજુથી રસ્તા પર પડ્યો. બુલેટનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું અને બાકીના ભાગના પણ અનેક ટુકડા થઇ ગયા.

   બંને વાહનોની સ્પીડ 80થી વધુ હતી

   - બાઇકનો પાછળનો હિસ્સો રસ્તાની બીજી બાજુએ પડ્યો. એટલું જ નહીં, કારનું એક સાઇડનું બોનેટ, ફ્રન્ટ કાચનો હિસ્સો તૂટી ગયો અને વ્હીલ પણ નીકળીને રસ્તા પર પડ્યું.

   - પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અથડામણ સમયે બંને વાહનોની સ્પીડ 80 કિમી/કલાકથી પણ વધુ હતી.
   - પોલીસે જણાવ્યું કે હોસ્પિટલ રોડ પર કલ્યાણ મેમોરિયલ હોસ્પિટલ સામે સનાતન ધર્મમંદિર તરફથી હોસ્પિટલ તરફ જઇ રહેલી કાર સામેના રસ્તેથી આવી રહેલા બુલેટ સાથે અથડાઇ ગઇ.
   - અકસ્માતમાં બુલેટ પર સવાર હર્ષ ઘાયલ થઇ ગયો. તેના જમણા પગ, હાથ અને છાતીમાં ગંભીર ઇજાઓ થઇ. વધુ લોહી વહેવાથી રાતે 1 વાગે ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું.

   માતાની પાસે રહી શકાય એટલે છોડી દીધી હતી મર્ચન્ટ નેવીની જોબ

   - હર્ષની મર્ચન્ટ નેવીમાં જોબ લાગી હતી. પરંતુ તેમાં તેને લાંબા સમય સુધી ઘરની બહાર રહેવું પડતું હતું. મોટા ભાઈ પુલકિત દિલ્હીમાં જોબ કરતો હતો, એટલે હર્ષે નેવીની જોબ છોડી દીધી હતી.

   - હર્ષ હોટલ મેનેજમેન્ટનું ભણ્યો હતો, એટલે તેણે સનાતન ધર્મમંદિર રોડ પર બેકરીનો ધંધો શરૂ કર્યો હતો.
   - રવિવારની રાતે તેણે માને કહ્યું હતું કે તે હોટલમાંથી જમવાનું લઇને આવશે અને પછી બંને જણા સાથે જમશે. તે પછી તે કર્મચારીઓને આદેશ આપીને ચાલ્યો હયો હતો. રાતે પાછા ફરતા સમયે આ અકસ્માત થઇ ગયો.

  • કાર સાથે અથડાતા બાઇકના ટુકડે-ટુકડા થઇ ગયા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર સાથે અથડાતા બાઇકના ટુકડે-ટુકડા થઇ ગયા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Accident between bullet and speedy car at Gwalior the Bullet driver died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `