ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Accident between 2 bikes in Lasani Rajsamand of Rajasthan 3 men died

  બે બાઇકની સામસામે ભયાનક અથડામણ, 3 યુવકોનાં સ્થળ પર જ મોત

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 11:33 AM IST

  રાજસમંદના લસાનીમાં રવિવારે બે બાઇકની સામસામે ટક્કર થઇ ગઇ.
  • અકસ્માતમાં તમામ યુવકોએ સ્થળ પર જ દમ તોડી નાખ્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માતમાં તમામ યુવકોએ સ્થળ પર જ દમ તોડી નાખ્યો.

   લસાની (રાજસમંદ, રાજસ્થાન): રાજસમંદના લસાનીમાં રવિવારે બે બાઇકની સામસામે ટક્કર થઇ ગઇ. આ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત થઇ ગયા. ત્રણેય લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. તેમાંથી બે યુવાનો એક લગ્નમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. આ અકસ્માત નેશનલ હાઇવે નં. 8 પર થયો હતો.

   - મદન સિંહ તેમજ સુરેશ સિંહ દેવહુગરીમાં કોઇકના લગ્નમાં હાજરી આપ્યા બાદ ભીમ તરફ મોટરસાયકલ પર બેસીને જઇ રહ્યા હતા.
   - જ્યારે બીજી બાજુ મનોજ સિંહ ભીમથી બરાર તરફ બાઇક પર આવી રહ્યો હતો. કિચ્છુદડા પાસે બંનેની બાઇક સામસામે ભયંકર જોરથી અથડાઇ ગઇ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેયના સ્થળ પર જ મોત થઇ ગયા.

   પરિવારમાં હતો એકમાત્ર કમાઉ દીકરો

   - અકસ્માતની જાણ થતાં જ ત્રણેય યુવકોના પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

   - સુરેશ સિંહ પરિવારમાં એકમાત્ર કમાઉ દીકરો હતો. તેને એક ભાઈ છે, પરંતુ તે વિકલાંગ હોવાને કારણે પરિવારની સંપૂર્ણ જવાબદારી તેના પર હતી.
   - મદનસિંહ ભિલવાડા હોટલમાં કામ કરતો હતો. તેના પરિવાર માટે પણ આ ભયંકર આઘાતના સમાચાર છે.

  • સુરેશ સિંહ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરેશ સિંહ

  • મદન સિંહ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મદન સિંહ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Accident between 2 bikes in Lasani Rajsamand of Rajasthan 3 men died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top