ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» AAP MLA accused of slapping Delhi Chief Secretary at Kejariwal House

  દિલ્હી CSને લાફો મારવાનો કેસ: આપ MLAની ઘરપકડ, બીજાની શોધખોળ ચાલુ

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 04:47 AM IST

  આપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે એલજીના ઇશારાઓ પર આ આરોપ લગાવવામાં આવી રહ્યા છે
  • દિલ્હી સેક્રેટરિયેટના કર્મચારીઓએ આપના ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ કરી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી સેક્રેટરિયેટના કર્મચારીઓએ આપના ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ કરી.

   નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ઘારસભ્ય દ્વારા દિલ્હીના CSને લાફો મારવાના કેસમાં MLA પ્રકાશની દિલ્હી પોલીસ દ્વારા મો઼ડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આપના ધારાસભ્ય પ્રકાશ જારવાલને પ્રાથમિક પૂછ પરછમાટે સિવિલ લાઇન પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. જ્યારે પોલીસ દ્વારા બીજા ધારાસભ્ય અમાનતુલ્લાના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તેની ઘકપકડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

   આ રીતે બન્યો સમગ્ર ઘટનાક્રમ

   આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર દિલ્હીના ચીફ સેક્રેટરી (સીએસ) અંશુ પ્રકાશને થપ્પડ મારવાનો અને ગેરવર્તણૂંક કરવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના સોમવાર રાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બની. ત્યારે તેઓ દિલ્હી સરકાર તરફથી બોલાવેલી મીટિંગમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. તેમણે ઉપરાજ્યપાલ (એલજી) અનિલ બૈજલને ઘટનાની ફરિયાદ કરી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે ચીફ સેક્રેટરીની મીટિંગ થઇ. જ્યારે ધારાસભ્યોની ધરપકડ કરવાની માંગને લઇને દિલ્હીના ઓફિસરોએ હડતાલનું એલાન કર્યું. બીજી બાજુ 3 એસોસિયેશને કાર્યવાહીની માંગ કરી છે. આપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આવું કંઇ નથી થયું. એલજીના ઇશારાઓ પર આ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે બીજેપીએ આને સરકારની ગુંડાગીરી જણાવી છે.

   'ગુસ્સો કરીને કહ્યું તમે ધારાસભ્ય બનવાને લાયક નથી' - આપ MLA

   - આપના MLA પ્રકાશ જરવાલે એએનઆઇ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, "અમે ચીફ સેક્રેટરીને એવા વિસ્તારો વિશે જણાવ્યું જ્યાં લોકોને મેડિસિન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી. એકદમ ચીફ સેક્રેટરી બૂમો પાડવા લાગ્યા કે, 'મેં દલિતોની ઠેકેદારી નથી લઇ રાખી.' તેમણે કહ્યું કે તમે લોકો ધારાસભ્ય બનવાને લાયક નથી. હું ફક્ત એલજીને જ જવાબ આપીશ."

   - "અમે લોકોએ જાતિવાદી કોમેન્ટ કરવા માટે દિલ્હી ચીફ સેક્રેટરી વિરુદ્ધ SC/SC કમિશનમાં ફરિયાદ નોંધાવી છે."

   રાજનાથ સિંહે વ્યક્ત કર્યું દુઃખ

   - ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, "દિલ્હી સરકારના ચીફ સેક્રેટરી સાથે જે થયું તે ઘટનાથી હું ખૂબ દુઃખ અનુભવું છું. સિવિલ સર્વન્ટ્સને ડિગ્નિટી અને ડર વગર કામ કરવા દેવામાં આવવું જોઇએ."

   - દિલ્હી એડમિનિસ્ટ્રેટિવ સબઓર્ડિનેટ સર્વિસિઝના પ્રેસિડેન્ટ ડી.એન. સિંહે કહ્યું, "જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કામ પર પાછા નહીં ફરીએ. આજે અમે લોકો આ ઘટનાના વિરોધમાં રાજધાટ આગળ કેન્ડલ માર્ચ કરીશું. ગૃહમંત્રીએ કહ્યું છે કે તેમણે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે."

   શું છે મામલો?

   - જણાવવામાં આવી રહ્યું છે કે, સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે રાતે પોતાના આવાસ પર કેટલીક યોજનાઓ પર ચર્ચા માટે મીટિંગ બોલાવી હતી. તેમાં ચીફ સેક્રેટરી પણ સામેલ થયા. આરોપ છે કે આ જ દરમિયાન આપના ધારાસભ્યોએ ચીફ સેક્રેટરી સાથે ગેરવર્તણૂંક કરી. આ દરમિયાન તેમને ધક્કો મારવાની સાથે થપ્પડ પણ માર્યો અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો.

   - બીજી બાજુ આપ નેતા આશિષ ખેતાને મંગળવારે બપોરે દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું કે સેક્રેટરિયેટમાં કેટલાક લોકોએ તેમની સાથે પણ મારપીટ કરી. ત્યારબાદ પોલીસની એક ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી. સેક્રેટરિયેટમાં અફડા-તફડીની પરિસ્થિતિ છે.

   હડતાલ પર ઉતર્યા નવી દિલ્હીના ઓફિસર, FIRની માંગ કરી

   - દિલ્હી એડમિનિસ્ટ્રેટિવ સબઓર્ડિનેટ સર્વિસિઝ (ડીએએસએસ)ના પ્રેસિડેન્ટ ડી.એન. સિંહે કહ્યું, "મુખ્યમંત્રીએ સીએસને વાતચીત માટે બોલાવ્યા હતા. આ દરમિયાન જ તેમને અસોલ્ટ કર્યા. આ બંધારણીય સંકટ છે. દિલ્હીના બ્યુરોક્રેટિક ફેમિલિ પર હુમલો થયો છે. આવામાં સામાન્ય કર્મચારીનું શું થશે?"

   - "અમારી માંગ છે કે જ્યાં સુધી આરોપી ધારાસભ્યોની ધરપકડ કરવામાં નહીં આવે, હડતાલ પર રહીશું. ઓફિસ જઇશું, પણ કામ નહીં કરીએ. એલજીને મળીને ઘટના માટે જવાબદાર ધારાસભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે."

   એલજી સાથે આઇએએસ એસોસિયેશનની મુલાકાત

   - આઇએએસ એસોસિયેશનની સેક્રેટરી મનીષા સક્સેનાએ કહ્યું, "દિલ્હી આંદામાન-નિકોબાર આઇલેન્ડ સિવિલ સર્વિસિઝ (ડીએએનઆઇસીએસ), દિલ્હી એડમિનિસ્ટ્રેટિવ સબઓર્ડિનેટ સર્વિસિઝ, દિલ્હી સરકારના રિપ્રેઝન્ટેટિવ્સે સીએમ અને ડેપ્યુટી સીએમની સામે ચીફ સેક્રેટરી સાથે ગેરવર્તણૂંકની નિંદા કરીએ છીએ."

   - "દિલ્હી એડમિનિસ્ટ્રેશનના હેડ સાથે મારામારી શરમજનક છે. તેનાથી તેમના જીવને ખતરો છે. અમને લાગે છે કે આ પ્રકારની ઘટનાઓથી સરકારી કામકાજમાં અવરોધો આવશે. એટલે ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે આરોપી ધારાસભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે."

   આગળની સ્લાઇડમાં વાંચો AAPએ સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

  • દિલ્હી સેક્રેટરિયેટમાં તપાસ માટે પહોંચી પોલીસ.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી સેક્રેટરિયેટમાં તપાસ માટે પહોંચી પોલીસ.

  • અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી સરકારની મીટિંગમાં સામેલ થયા હતા ચીફ સેક્રેટરી. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી સરકારની મીટિંગમાં સામેલ થયા હતા ચીફ સેક્રેટરી. (ફાઇલ)

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર દિલ્હીના ચીફ સેક્રેટરી (સીએસ)ને થપ્પડ મારવાનો અને ગેરવર્તણૂંક કરવાનો આરોપ લાગ્યો છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર દિલ્હીના ચીફ સેક્રેટરી (સીએસ)ને થપ્પડ મારવાનો અને ગેરવર્તણૂંક કરવાનો આરોપ લાગ્યો છે. (ફાઇલ)

  • મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના સોમવાર રાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બની. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના સોમવાર રાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બની. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: AAP MLA accused of slapping Delhi Chief Secretary at Kejariwal House
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `