ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» સલાહ આપતાં ભિખારીએ યુવક પર કર્યો હુમલો | Beggar hit young guy with a knife at Raipur Railway Station

  ભિખારીને સલાહ આપવું પડ્યું ભારે, યુવકને માર્યું ચાકૂ આવ્યા 20 ટાંકા

  Vindesh Srivastava | Last Modified - Jun 10, 2018, 03:02 PM IST

  રાયપુરના રેલવે સ્ટેશન પર આવતા જતાં યાત્રિકો સુરક્ષિત નથી. ભિખારીઓનો આતંક એવો છે કે લોકો બચીને નથી જઈ શકતા.
  • ભિખારીને સલાહ આપવું પડ્યું ભારે, યુવકને માર્યું ચાકૂ આવ્યા 20 ટાંકા
   ભિખારીને સલાહ આપવું પડ્યું ભારે, યુવકને માર્યું ચાકૂ આવ્યા 20 ટાંકા

   રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન પર આવતા જતાં યાત્રિકો સુરક્ષિત નથી. ભિખારીઓનો આતંક એવો છે કે લોકો બચીને નથી જઈ શકતા. નશામાં ધુત ભિખારીઓ હવે યાત્રિકો પર જીવલેણ હુમલો કરતાં પણ નથી ખચકાતા. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. જ્યાં એક ભિખારીએ એક યુવકને ચાકૂ મારી દીધું.

   વાંચોઃ માસૂમનો જન્મ થતાંની સાથે જ માએ કહ્યું બસ એક જ વાત- હું નહીં રાખું બાળકને સાથે

   યુવક ATMમાંથી રૂપિયા વીડ્રો કરવા પહોંચ્યો હતો


   - રાયપુર રેલવે સ્ટેશનના પરિસરમાં એક ભિખારીને સલાહ આપવી ભારે પડી ગયું. અંશુલ શર્મા નામના એક યુવકે સ્ટેશન પરના ATMમાંથી રૂપિયા વીડ્રો કરીને નીકળ્યો હતો, ત્યારે ત્યાં શ્યામ ઠાકુર નામનો ભિખારી આવી ગયો હતો. શ્યામે રૂપિયા માંગ્યા તો તેને ભીખ આપવાને બદલે અંશુલે સલાહ આપી હતી. અને કહ્યું કે જોવામાં જવાન છો અને તંદુરસ્તી પણ સારી છે તો કંઈક કામ ધંધો કેમ નથી કરતો. સલાહ આપ્યાં બાદ અંશુલે ભીખ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
   - નશા ધુત ભિખારી ગુસ્સે થઈ ગયો અને ચાકૂ કાઢીને અંશુલ પર હુમલો કરી દીધો હતો. સાથે જ ખીસ્સામાં રાખેલા પર્સ અને રોકડ લૂંટી લીધા. આસપાસના લોકોએ RPF અને GRPને આ અંગેની સુચના આપી. જે બાદ GRPએ યુવકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. તેના પેટમાં 20 ટાંકા આવ્યાં છે.
   - પોલીસે આરોપી ભિખારી શ્યામ ઠાકુરની ધરપકડ કરી લીધી છે. તે પૂરી રીતે નશામાં ધુત હતો. તે નશાની હાલતમાં જ તેને અંશુલ પર હુમલો કરી દીધો હતો.

   આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સલાહ આપતાં ભિખારીએ યુવક પર કર્યો હુમલો | Beggar hit young guy with a knife at Raipur Railway Station
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `