અવોર્ડ લેવા નાચતા પહોંચ્યા સ્ટેજ પર, ખુશીના કારણે આવ્યો કાર્ડિયાક અરેસ્ટ: VIDEO

યુપીના આગરામાં એક અવોર્ડ કાર્યક્રમમાં ખુશીના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 07:00 AM
અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા હતા નાચતા-નાચતા
અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા હતા નાચતા-નાચતા

જ્યારે કોઈ વ્યક્તિને તેના સારા કામ માટે સન્માનિત કરવામાં આવે તે ચોક્કસ તે તેના માટે ખૂબ સુંદર ક્ષણ હોય છે. કોઈને પોતાની સફળતાથી ખુશી વધારે હોય છે તો કોઈને થોડ ઓછી. પરંતુ ખુશીના કારણે મોત થઈ જવું તે ભાગ્યે જ તમે સાંભળ્યું હશે.

આગરા: જ્યારે કોઈ વ્યક્તિને તેના સારા કામ માટે સન્માનિત કરવામાં આવે તે ચોક્કસ તે તેના માટે ખૂબ સુંદર ક્ષણ હોય છે. કોઈને પોતાની સફળતાથી ખુશી વધારે હોય છે તો કોઈને થોડ ઓછી. પરંતુ ખુશીના કારણે મોત થઈ જવું તે ભાગ્યે જ તમે સાંભળ્યું હશે. યુપીના આગરામાં એક આવી ઘટના બની છે. જ્યાં વ્યક્તિને ખુશીના કારણે હાર્ટ એટેક આવી ગયો હોવાની ઘટના સામે આવી છે.

સ્ટેજ પર નાચતા નાચતા અવોર્ડ લેવા પહોંચ્યો હતો


- રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રપમાણે આગરાના તાજગંજ વિસ્તારની એક હોટલમાં ટ્રાવેલ એજન્સીનો કાર્યક્રમ ચાલતો હતો. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મુંબઈથી વિષ્ણુ ચંદ્ર દૂધનાથ પાંડે પણ આવ્યા હતા. વિષ્ણુ ચંદ્ર આ કંપનીના એડમિન એક્ઝીક્યુટીવ પર પર હતા. કાર્યક્રમ દરમિયાન તેમને પણ સન્માનિત કરવા સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા હતા. તેઓ ખુશીમાં નાતચા-નાચતા સ્ટેજ પર પહોંચ્યા હતા અને તે દરમિયાન જ તેમને અચાનક કાર્યાક અરેસ્ટ આવ્યો હતો.

હોસ્પિટલ પહોંચતા પહેલાં થયું મોત


- સ્ટેજ ઉપર જ પાંડેજીને કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અવોર્ડ મળ્યાની ખુશીમાં દુધનાથ પાંડે પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠા હતા અને તેમને એટકે આવી ગયો હતો. તેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

અવોર્જ મળતાં ખુશ થઈ ગયા હતા પાંડેજી
અવોર્જ મળતાં ખુશ થઈ ગયા હતા પાંડેજી
સ્ટેજ પર જ આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
સ્ટેજ પર જ આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
સ્ટોજ પર જ આવ્યો અટેક
સ્ટોજ પર જ આવ્યો અટેક
ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ
ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ
નાચતા નચાતા સ્ટેજ પર ઢળી પડ્યાં
નાચતા નચાતા સ્ટેજ પર ઢળી પડ્યાં
X
અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા હતા નાચતા-નાચતાઅવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા હતા નાચતા-નાચતા
અવોર્જ મળતાં ખુશ થઈ ગયા હતા પાંડેજીઅવોર્જ મળતાં ખુશ થઈ ગયા હતા પાંડેજી
સ્ટેજ પર જ આવ્યો કાર્ડિયાક અરેસ્ટસ્ટેજ પર જ આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
સ્ટોજ પર જ આવ્યો અટેકસ્ટોજ પર જ આવ્યો અટેક
ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ
નાચતા નચાતા સ્ટેજ પર ઢળી પડ્યાંનાચતા નચાતા સ્ટેજ પર ઢળી પડ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App