ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Police recovered knife and pesticide bottle from the spot

  દુબઈથી આવીને પત્નીને કોલ કરીને કહ્યું- તને મારવા આવી રહ્યો છું, સાળીનું મોત

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 02:36 PM IST

  પત્ની, સાસુ અને સાળી પર હુમલો, મોઢા, ગળા અને માથામાં ચાકુ વાગતા સાળીનું થયું મોત
  • મૃતક સાળી રજ્જો અને આરોપી જમાઈ અશોક
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક સાળી રજ્જો અને આરોપી જમાઈ અશોક

   જલંધર: પઠાણકોટ રોડ પર ગામ રાયપુર રસૂલપુરમાં દુબઈથી પરત આવેલા જમાઈએ બપોરે દોઢ વાગે સાળી, સાસુ અને પત્ની પર ચાકુથી હુમલો કરીને કીટકનાશક દલા પીને સુસાઈડનો પ્રયત્ન કર્યો હતો. નોંધનીય છે કે, સાળીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે ગંભીર રીતે સાસુ અને પત્ની હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે ઘટના સ્થળેથી ચપ્પુ અને કીટકનાશક દવાની બોટલ કબજે કરી લીધી છે. નોંધનીય છે કે, આરોપીઓએ ત્રણેયના મોઢે, ગળે અને માથામાં ચપ્પુ માર્યું હતું.

   આ હતી ઘટના...

   - આરોપીના ભત્રીજાએ કહ્યું કે, માસા તેમના દીકરા ઈન્દ્રજીતને મળવા માગતા હતા.
   - બપોરના સમયે માસા ઘરે આવ્યા અને ઈન્દ્રજીત સાથે વાત કરવા લાગ્યા હતા. માસા પહેલેથી જ માસીને જીવથી મારવાની ધમકી આપી ચૂક્યા હતા.
   - માસી રાજરાનીએ ઈન્દ્રજીતને તેમની પાસે બોલાવ્યો ત્યારે માસાએ ચપ્પુ કાઢીને માસી ઉપર ઘણી વખત હુમલો કર્યો હતો.
   - નાની અને નાની માસી જસવિંદરે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો તો માસાએ તેમના ઉપર પણ હુમલો કરી દીધો હતો.

   બે મહિના પહેલાં પણ કર્યું હતું અપમાન

   - અશોકે કહ્યું કે, ગયા વર્ષે 13 એપ્રિલે ઈન્ડિયા આવ્યો ત્યારે પણ પત્નીને ઘરે લાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો.
   - પત્ની ડિવોર્સ પણ નથી આપતી અને દીકરાને પણ નથી મળવા દેતી. બે મહિના પહેલાં પણ જ્યારે હું મારા દીકરાને મળવા ગયો ત્યારે મારુ અપમાન કર્યું હતું.
   - તેથી જ સવારે ફોન કરીને પત્નીને ધમકી આપી હતી. ત્યારપછી ચપ્પુ ખરીદ્યું હતું અને સુસાઈડ કરવા માટે કીટકનાશક દવા ખરીદી હતી.
   - વિચારીને જ ગયો હતો કે દીકરાને મળવા માટે જો કોઈની સાથે માથા-કૂટ થશે તો બધાને મારી દઈશ.

   પતિએ કર્યો આ ખુલાસો

   - આરોપી અશોકને તેણે કરેલા કૃત્ય પર કોઈ પસ્તાવો નથી.
   - તેણે કહ્યું મારા લગ્ન 6 ફેબ્રુઆરી 2006ના રોજ જસવિંદર સાથે થયા હતા.
   - હું દુબઈમાં કારપેન્ટરનું કામ કરતો હતો ત્યારે જ ખબર પડી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે.
   - પત્ની ફોન પર વાત પણ નહતી કરતી, મનમાં ખોટા વિચારો આવી રહ્યા હતા પણ મને મારી પત્ની પર વિશ્વાસ હતો. મારો દીકરો 11 વર્ષનો થઈ ગયો છે. તો પણ તે મને મારા દીકરાને મળવા નહતી દેતી. અંતે મારે આ પગલું લેવુ પડ્યું છે.
   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોકની સાળીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે તેની પત્ની, સાસુ અને અશોકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

   પતિ અશોકે કહ્યું- હું મરવા આવ્યો છું

   - લોહીથી લથબથ અશોકની પત્ની, સાસુ અને સાળીને લોકો ઉપાડીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે ઘરની પાસે ઊભેલા અશોકે બુમો પાડી હતી કે, મે દૌડન નઈ, મરણ લઈ આયાં (હું ભાગવા નહીં, મરવા આવ્યો છું)
   - ત્યારપછી તેણે કિટકનાશક દવા પી લીધી અને લોકો તેને પણ હોસ્પિટલ લઈ ગયા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • અશોકે સાસુ ઉપર પણ કર્યો તો હુમલો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અશોકે સાસુ ઉપર પણ કર્યો તો હુમલો

  • પત્નીની હાલત ગંભીર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્નીની હાલત ગંભીર

  • મૃતકા સાળી રજ્જો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા સાળી રજ્જો

  • આરોપી જમાઈ અશોક કુમાર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી જમાઈ અશોક કુમાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Police recovered knife and pesticide bottle from the spot
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `