ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» સુસાઇડ કરતા પહેલા પતિએ લખી દર્દભરી વાતો, મોતની ખબર મળતા જ પત્નીને લાગ્યો આઘાત | A husband ended his life after feeling lonely without his wife

  સુસાઇડ કરતા પહેલા પતિએ લખી દર્દભરી વાતો, મોતની ખબર મળતા જ પત્નીને લાગ્યો આઘાત

  divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 06:23 AM IST

  ડાયરીમાં શબ્દો દર્શાવે છે કે તે તેની પત્ની રાધા અને સવા વર્ષની પુત્રી તનુને ખૂબ જ ચાહતો હતો અને તેઓ દૂર જવાથી પરેશાન હતો
  • ધર્મેન્દ્ર અને રાધાનો ફાઇલ ફોટો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધર્મેન્દ્ર અને રાધાનો ફાઇલ ફોટો.

   કુરુક્ષેત્ર (હરિયાણા): 6 જૂને હાથની નસ કાપીને પતિ ધર્મેન્દ્રએ આપઘાત કર્યાના સમાચાર જાણીને પત્ની રાધાને પણ આઘાત લાગ્યો. હાલત બગડતા પરિવારના લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. તે પહેલા રાધા ગુરુવારે મોડી રાત્રે કુરુક્ષેત્ર પહોંચી હતી. અહીંથી સાસરિયા અને પીયરના લોકો તેને આગ્રા લઇ ગયા. અહીં આવતા પહેલા તેને જણાવવામાં આવ્યું ન હતું કે ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી. તેને તો અહીં પહોંચ્યા પછી જ ખબર પડી કે પતિએ આત્મહત્યા કરી લીધી હતી. શુક્રવારે ધર્મેન્દ્રના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.

   પીયરના લોકો સાથે પહોંચી રાધા

   - ધર્મેન્દ્રના પિતા ગીતમ અને ભાઇ દીપક સહિત અન્ય પરિવારજનો ગુરુવારે જ કુરુક્ષેત્ર પહોંચી ગયા હતા. તેની સાસરીમાં પણ આ મહિતી આપી હતી. તેથી સાસરીવાળા અને તેની પત્ની રાધા મોડી સાંજે કુરુક્ષેત્ર પહોંચ્યા. ત્યાં સુધીમાં પરિવારના લોકો તેનું શબ આગ્રા લઇ ગયા હતા. પત્ની પણ આગ્રા જવા રવાના થઇ તે દરમિયાન તેને પતિના મોતના સમાચાર આપવામાં આવ્યા ન હતા.

   મોતના સમાચાર જાણી લાગ્યો આઘાત

   - પતિના મોતની ખબર સાંભળીને રાધા આઘાતમાં સરી પડી. આગ્રામાં અંતિમ સંસ્કાર કર્યા પછી પીયરના લોકોએ તેને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરી.
   - ધર્મેન્દ્રના પિતા ગીતમનું કહેવું છે કે વહુ તથા તેના પીયરવાળા ખબર મળતા પહોંચ્યા હતા. પરંતુ એ સ્પષ્ટ નથી થયું કે આખરે ક્યા કારણે ધર્મેન્દ્રએ આત્મહત્યા કરી.
   - છેલ્લે તેને સસરા સાથે શું વાત થઇ હતી. પરંતુ એ નક્કી છે કે જે પત્નીને તે બેહદ પ્રેમ કરતો હતો તે દૂર થવાથી દુઃખી થઇને તેણે આ પગલું લીધું.

   શું છે આખી ઘટના

   6 જૂન (બુધવાર)ના રોજ વેરહાઉસના ટેકનિકલ આસિસ્ટન્ટ ધર્મેન્દ્ર સોલંકીએ ડાયરીના 5 પાનામાં પોતાના દુઃખની વાત લખીને આત્મહત્યા કરી લીધી હતી.
   - તેણે સીધી રીતે કોઇને પોતાના મોત માટે જવાબદાર ગણ્યા ન હતા, પરંતુ તેની ડાયરીમાં લખેલા શબ્દો દર્શાવે છે કે તે તેની પત્ની રાધા અને સવા વર્ષની પુત્રી તનુને ખૂબ જ ચાહતો હતો અને તેઓ દૂર જવાથી પરેશાન હતો. પત્નીને પ્રેમથી રાની કહેતો હતો જે લગભગ 1 મહિનાથી તેના પીયરે હતી.

   પિતાએ કહી આ વાત

   - પિતા ગીતમે રોતા-કકળતા કહ્યું કે, તેમનો દીકરો તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ તેની પત્ની અને સાસરીવાળાનો વ્યવહાર તેના માટે સારો નહતો. તેઓ ખૂબ અભિમાની હતા. તેના જ કારણે તેમનો દીકરો ધર્મેન્દ્ર ખૂબ પરેશાન રહેતો હતો.
   - તે ઘણાં દિવસથી તેની પત્નીને ફોન કરતો હતો, પરંતુ તેની પત્ની તેની સાથે વાત નહતી કરતી. ઘણી વાર ફોન સ્વીચઓફ કરી દેતી હતી.
   - બુધવારે સાંજે ધર્મેન્દ્રએ તેના સસરા સાથે પણ વાત કરી હતી. તેમણે ધર્મેન્દ્રની વાતને ગંભીરતાથી લીધી જ નહતી.
   - પત્નીની નારાજગી અને સાસરીવાળાઓના ખરાબ વર્તનના કારણે તે ખૂબ પરેશાન થઈ ગયો હતો અને તેથી તેણે તેના હાથની નસ કાપી લીધી હતી. ધર્મેન્દ્રના નાના ભાઈએ જણાવ્યું કે, તે આખા ઘરનો સહારો હતા.

   ડાયરીમાં લખ્યું પોતાનું દુઃખ

   - ધર્મેન્દ્રએ ડાયરીમાં પાંચ પેજમાં પત્ની અને દીકરી વિશે પોતાની લાગણીઓ લખી હતી.
   - 5 જૂનના રોજ તેણે લખ્યું કે, મારા લગ્ન 2 ફેબ્રુઆરી 2016માં થયા હતા. મારુ સપનું હતું કે, મારી પત્ની ભણેલી-ગણેલી અને સુંદર હોય.
   - 6 જૂને લખ્યું હતું કે, હું કામમાં હતો તેથી તારો ફોન ન ઉપાડી શક્યો. પછી લખ્યું હવે હું રાનીને બે દિવસથી ફોન કરી રહ્યો છું. કદાચ તે મારાથી નારાજ છે તેથી મારો ફોન નથી ઉપાડતી. સાથે લખ્યું, રાની એક દિવસ તુ પણ મારા પ્રેમ માટે તડપીશ. જેવી રીતે અત્યારે હું તડપી રહ્યો છું.
   - 7 જૂને તેણે લખ્યું છે કે, રાની જ્યારથી તુ ઘરેથી ગઈ છે ત્યારથી હું તડપીને જીવી રહ્યો છું. હું તને બહુ પ્રેમ કરુ છું. તુ પોતે પણ જતી રહી અને સાથે તનુ દીકરીને પણ લેતી ગઈ. તમારા બંને વગર રહેવું ખૂબ મુશ્કેલ છે.

   - 11મેથી તુ પિયર છે ત્યારથી હું તારા માટે તડપી રહ્યો છું.

   ચાર મહિના પહેલાં જ મળ્યું હતું પ્રમોશન

   - ધર્મેન્દ્ર બુધવારે સાંજે અંદાજે 6 વાગે ઓફિસથી છૂટ્યો હતો. સાંજે અંદાજે સવા આઠ વાગે તેણે તેના ફ્રેન્ડ્સ અને સંબંધીઓને વોટ્સએપ મેસેજમાં રામ રામ લખ્યું.
   - તેના ફ્રેન્ડ્સને આશ્ચર્ય પણ થયુ હતું, કારણ કે તે આ રીતે કદી રામ રામ લખતો ન હતો. સેન્ટ્રલ વેરહાઉસ મેનેજર આરએસ સૈનીના જણાવ્યા પ્રમાણે અંદાજે 4 મહિના પહેલાં જ ધર્મેન્દ્રને જૂનિયર ટેક્નોલોજી સહાયક પદથી પ્રમોશન આપવામાં આવ્યું હતું.
   - તેણે ક્યારેય આ પહેલાં મેસેજમાં રામ-રામ નહતું લખ્યું. આ ઉપરાંત તેણે રાતે તેના પ્રોફાઈલ પર સિગારેટ પીતો ફોટો મૂક્યો હતો. જ્યારે કોઈએ તેને આ પહેલાં સિગારેટ પીતા નહતો જોયો.
   - સવારે જ્યારે લોકોને તેની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે જ લોકોને તેના રામ રામના મેસેજનો અર્થ સમજાયો.

   આગળની સ્લાઇડ જોવા ક્લિક કરો....

  • મૃતકની ડાયરી વાંચતા ડીએસપી ગુલિયા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકની ડાયરી વાંચતા ડીએસપી ગુલિયા.

  • ધર્મેન્દ્રના શબ પાસે પડેલી ડાયરીને જોતા પોલીસ અધિકારી..
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધર્મેન્દ્રના શબ પાસે પડેલી ડાયરીને જોતા પોલીસ અધિકારી..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુસાઇડ કરતા પહેલા પતિએ લખી દર્દભરી વાતો, મોતની ખબર મળતા જ પત્નીને લાગ્યો આઘાત | A husband ended his life after feeling lonely without his wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `