ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» વોટ્સએપ ગ્રૂપ પર ફોટો પોસ્ટ કરવાની બાબતે થયો ઝઘડો| 28 year old man was killed in a WhatsApp group turned violent in Sonepat.

  WhatsApp ગ્રૂપ પર ફોટો પોસ્ટ કરવાની બાબતે થયો ઝઘડો, ગ્રૂપ એડમિનનું મોત

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 10:47 AM IST

  વોટ્સએપ ગ્રૂપ પર ફોટો અપલોડ થઈ જતા ગ્રૂપ એડમિન અને તેના મિત્રો સાથે માર-ઝૂડ કરાઈ
  • મૃતકના પરિવારજનો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકના પરિવારજનો

   સોનીપત: વોટ્સએપ ગ્રૂપ અથવા સોશિયલ મીડિયા પર થતા ઝઘડાનું કેટલુ ખતરનાક પરિણામ આવી શકે છે તે સોનીપતમાં થયેલી એક ઘટનાથી જાણવા મળ્યું છે. અહીં વોટ્સએપ ગ્રૂપ પર ફોટો મુકવાના એક ઝઘડામાં એક યુવકનો જીવ ગયો છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. જે યુવકનો જીવ ગયો તે વોટ્સએપ ગ્રૂપ એડમિનિસ્ટ્રેટર્સમાંથી એક હતો.

   જાણો શું છે સમગ્ર ઘટના?

   - સોનીપતના દિલ્હી કેમ્પ વિસ્તારમાં રવિવારે રાતે આ ઘટના બની છે. 28 વર્ષના લવ જૌહર નામના એક યુવકની મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જે જગ્યાએ આ ઘટના બની ત્યાંથી પોલીસ સ્ટેશન માત્ર 500 મીટરના અંતરે જ આવેલું છે. લવ જૌહરના ભાઈ અજયે જણાવ્યું કે, લવ અને મુખ્ય આરોપી દિનેશ ઉર્ફે બન્ટી એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલા છે.
   - લવે ભૂલમાંથી એક ફોટો વોટ્સએપ ગ્રૂપમાં મુકી દીધો હતો. દિનેશે આ ફોટો સામે વાંધો ઉઠાવ્યો હતો. તો લવે કહી પણ દીધુ હતું કે, ભૂલમાંથી આ ફોટો અપલોડ કરી થઈ ગયો છે. ત્યારપછી બંટીએ ફોન કરીને લવને તેના ઘરે બોલાવ્યો હતો. લવ તેના અમુક મિત્રોને લઈને બંટીના ઘરે ગયો હતો. ત્યાં થોડી જ વારમાં તેમની વચ્ચે ઉગ્ર વાતતીચ પછી ઝઘડો થઈ ગયો હતો.
   - બંટી પક્ષના લોકોએ ઈંટો અને ડંડાથી લઈને લવ અને તેના સાથીઓ ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં લવનું મોત થઈ ગયું હતું જ્યારે તેના અન્ય ત્રણ મિત્રો કમલ, ઉમેશ અને મોનૂ ઘાયલ થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા લવના પરિવારજનો બન્ટીના ઘરે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમને જલ્દી કાર્યવાહી કરવામાં આવશે એવુ કહીને આશ્વાસન આપ્યું હતું.
   - સોમવાર સુધી આરોપીઓની ધરપકડ ન કરવામાં આવી તો લવના પરિવારજનોએ પોલીસ સામે વિરોધ-ધરણાં કર્યા હતા. પોલીસ સ્ટેશન સિવિલ લાઈન્સના પ્રભારી નરેન્દ્ર કુમારનો દાવો છે કે, હાલ બધા આરોપીઓ ફરાર છે. આરોપીઓની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે. એક તસવીરના કારણે વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • પોલીસ સ્ટેશનની બહાર પરિવારજનોએ હોબાળો કર્યો હતો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સ્ટેશનની બહાર પરિવારજનોએ હોબાળો કર્યો હતો

  • પોલીસ સ્ટેશન સિવિલ લાઈન્સના પ્રભારી નરેન્દ્ર કુમાર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સ્ટેશન સિવિલ લાઈન્સના પ્રભારી નરેન્દ્ર કુમાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વોટ્સએપ ગ્રૂપ પર ફોટો પોસ્ટ કરવાની બાબતે થયો ઝઘડો| 28 year old man was killed in a WhatsApp group turned violent in Sonepat.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `