ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» કલેક્ટર કચેરીમાં મહિલા વકિલ અને એકાઉન્ટન્ટમાં ફાઈટ| Womans Fight In Collectorate office

    કલેક્ટર કચેરીમાં મહિલા વકિલ અને એકાઉન્ટન્ટમાં ફાઈટ: વાળ ખેંચ્યા, કરી પીટાઈ

    divyabhaskar.com | Last Modified - May 05, 2018, 10:53 AM IST

    ટેબલ લગાવવા માટે બંને વચ્ચે પહેલાં પણ ઝઘડો થઈ ચૂક્યો હતો, આ વખતે ફોટો પાડવાની બાબતે ઝઘડો થયો
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      અજમેર: કલેક્ટર કચેરી પરિસરમાં એડીએમ સિટી ઓફિસની બહાર બુધવારે બપોરે મહિલા વકીલ અને એકાઉન્ટન્ટનો ઝઘડો થઈ ગયો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે બંનેએ એક બીજા સાથે ખૂબ મારામારી કરી હતી. વિવાદ વઘતા અન્ય વકીલો પણ તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતા. તેમ છતાં તે બંને જણાએ 10 મિનિટ સુધી કલેક્ટર કચેરીમાં મારપીટ કરી હતી. બંને વચ્ચે ટેબલ મુકવાના કારણથી પહેલાં પણ એકવાર ઝધડો થઈ ચૂક્યો હતો. આ વખતે મહિલા વકીલ પુષ્પાએ વિજયલક્ષ્મી પર મોબાઈલ તોડવાનો આરોપ લગાવ્યો હતો.

      આ હતું વિવાદનું કારણ

      - એડ્વોકેટ પુષ્પા પવાર અને સ્ટેમ્પ વેન્ડર વિજયલક્ષ્મી ઘણાં સમયથી એક જ જગ્યાએ કામ કરે છે. પરંતુ બુધવારે અચાનક બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
      - વિવાદ ત્યારે થયો જ્યારે પુષ્પા સર્વિસ ઓથોરિટી બોર્ડ ઉપર લાગેલી વિગતોનો એક ફોટો પાડી રહી હતી. આ જોઈને સ્ટેમ્પ વેન્ડરને ગુસ્સો આવ્યો હતો.
      - ઝઘડો થયા પછી બંને વચ્ચે મારા-મારી થવા લાગી હતી. પહેલાં તેમણે એકબીજાને લાતો મારી હતી અને ત્યારપછી તેમણે એકબીજાના વાળ ખેંચીને જમીન ઉપર પાડીને પણ મારા-મારી કરી હતી.
      - બંને વચ્ચે એટલો ગુસ્સો હતો કે તેમનો ઝઘડો ખતમ કરાવવા વચ્ચે પડેલા લોકો પણ થાકી ગયા. બંનેમાં ઘણી વાર સુધી મારા-મારી ચાલી હતી.
      - માહિતી મળતા જ સિવિલ લાઈન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંનેની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવી હતી.

      ટાંકીમાં કુદી ગઈ વિજયલક્ષ્મી

      - મારઝૂડ પછી મુંશી વિજયલક્ષ્મી પરિસરમાં આવેલી પાણીની ટાંકીમાં આત્મહત્યા કરવા માટે કુદી ગઈ હતી
      - નસીબજોગે ટાંકીમાં પાણી ઓછું હોવાથી લોકો તેને ઉપર ખેંચી રહ્યા હતા. પોલીસે બંને મહિલાઓની અટકાયત કરીને તેમના પર શાંતિભંગનો આરોપ લગાવીને કાર્યવાહી કરી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કલેક્ટર કચેરીમાં મહિલા વકિલ અને એકાઉન્ટન્ટમાં ફાઈટ| Womans Fight In Collectorate office
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top