શનિધામવાળા દાતી મહારાજ સામે દુષ્કર્મનો કેસ, શિષ્યાએ કરી યૌન શોષણની ફરિયાદ

જાતે જ બની બેઠેલા આ બાબાની પોલ ખોલવા માટે બે વર્ષે બહાર આવી ભોગ બનનાર મહિલા

Divyabhaskar.co.in | Updated - Jun 12, 2018, 09:55 AM
Woman alleges Molestation by self-styled godman Dati Maharaj|
શનિધામના સંસ્થાપક અને અનેક નેશનલ ચેનલ્સ પર રાશિફળ રજૂ કરતા દાતી મહારાજ સામે તેમની જ એક શિષ્યા એ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને કેસની તપાસ શરૂ પણ કરી છે. મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે શનિધામની અંદર બે વર્ષ પહેલા મહારાજે તેનું યૌન શોષણ કર્યું. સમાજમાં બદનામી અને ડરના કારણે તેણે પહેલા ફરિયાદ ન કરી.

X
Woman alleges Molestation by self-styled godman Dati Maharaj|
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App