ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Viral Video Rpf personnel save women life who falls from train

    RPFના જવાનોએ ચાલુ ટ્રેને ફસાયેલી મહિલાનો જીવ બચાવ્યો, જોઈ લો વીડિયો

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 01:35 PM IST

    ચાલું ટ્રેને ચડવાની ભૂલ ભારે પડી શકે છે
    • RPFના જવાનોએ ચાલુ ટ્રેને ફસાયેલી મહિલાનો જીવ બચાવ્યો, જોઈ લો વીડિયો
      મુંબઈના રેલવે સ્ટેશન પર એક મહિલાનો ટ્રેનમાં ચડવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા ટ્રેનમાં ચડવા જાય છે ત્યારે જ ટ્રેન ચાલુ થઈ જાય છે. આવામાં તે નીચે પડવાની જ હોય છે કે કેટલાક ગાર્ડ્સ અને સિક્યુરીટી જવાનો દોડીને આવી જાય છે. આ લોકોને અને સ્ત્રીની સ્થિતિને જોઈને કોઈએ ટ્રેનની ચેઈન ખેંચી. ગાર્ડ્સના આ પ્રયાસોથી મહિલાનો જીવ બચી ગયો. આ વીડિયો 21 ફેબ્રુઆરી 2018નો હોવાનું કહેવામાં આવે છે. મુંબઈના સેન્ટ્રલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મોડી રાત્રે આ ઘટના બની હોવાનું ચર્ચાય છે. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Viral Video Rpf personnel save women life who falls from train
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `