Home » National News » Latest News » National » Viral video of unnao case victim father|ઉન્નાવ ગેંગ રેપ: યુવતીના પિતા હતા લોહીલુહાણ, બળજબરીથી કાગળ પર મરાવ્યો અંગુઠો

ઉન્નાવ ગેંગ રેપ: યુવતીના પિતા હતા લોહીલુહાણ, બળજબરીથી કાગળ પર મરાવ્યો અંગુઠો

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 03:18 PM

પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ કરેલી આ શરમજનક કરતૂતનો વાયરલ થયો વીડિયો

  • ઉન્નાવ ગેંગ રેપ કેસમાં આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ કેસની તપાસમાં એક એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે અને એડીજી લખનઉ ઝોન પીડિતાના ગામ પહોંચ્યા હતા. પીડિતા અને પરિવારની કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી ધારાસભ્ય સાથે પણ પૂછપરછ થાય તેવી શક્યતા છે. તેવામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવતીના પિતા પાસે પોલીસની હાજરીમાં જ બળજબરીથી અંગુઠાનું નિશાન કેટલાક કાગળોમાં લઇ રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ