મંદિરથી આવતી યુવતીને આંતરીને પાંચ જણાએ કરી છેડતી, વાયરલ થયો વીડિયો

બિહારમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે આવારા તત્વો, નથી સુરક્ષિત બહેન, દીકરી કે પત્ની?

Divyabhaskar.co.in | Updated - Jun 02, 2018, 06:54 PM
viral video of bihar where the girl was abducted by mob|
છેલ્લા કેટલાય દિવસથી બિહારની કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ઘટના એકબાદ એક બની રહી છે. ટોળા દ્વારા સૂમસામ જગ્યાએ યુવતીઓને આંતરીને કાંતો તેમને હવસનો શિકાર બનાવાય છે કાંતો પછી બનતાં બનતાં નસીબજોગે બચી જાય છે. આવી ઘટનાઓના વીડિયો પણ સતત વાયરલ થઈ રહ્યાં છે. આજે એક વધુ વીડિયો વાયરલ થયો છે જે રોહતાસના ભગવાનપુરા વિસ્તારનો છે. મંદિરથી પરત આવતા એક કપલને કેટલાક હેવાનોએ આંતર્યું હતું, યુવતી અને તે યુવક બંને ત્યાંથી હેમખેમ બચવા માટે કરગરતાં રહ્યાં હતા.આ વીડિયો વાયરલ થતાં પોલીસે પણ તેમાં સંભળાતી ભોજપુરી ભાષાના આધારે તપાસ તેજ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

X
viral video of bihar where the girl was abducted by mob|
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App