ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» CCTV ચેક કરવા પહોંચી પોલીસ અને પોતાના જ CCTV થઈ ગયા વાયરલ | UP Shamli police cctv viral

    CCTV ચેક કરવા પહોંચી પોલીસ અને પોતાના જ CCTV થઈ ગયા વાયરલ

    divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 06:07 PM IST

    સ્ટાફે રાહ જોવાનું કહેતાં પોલીસકર્મીએ માર્યો લાફો
    • CCTV ચેક કરવા પહોંચી પોલીસ અને પોતાના જ CCTV થઈ ગયા વાયરલ
      ઉત્તરપ્રદેશના શામલીમાં પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી છે. શામલી પોલીસ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે હૉસ્પિટલ પહોંચે છે. જો કે, સ્ટાફે થોડી વાર રાહ જોવાનું કહેતા પોલીસકર્મીઓ સ્ટાફ સાથે બેફામ ગાળો ભાંડે છે. એટલામાં જ યુવક અંદર આવતા એક પોલીસકર્મી તેને તમારો મારી દે છે. એડિશનલ એસપીની સામે જ આ બધુ થાય છે. યુવક મદદ કરી રહ્યો હોવા છતાં પોલીસ તરફથી તેમને માર પડે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: CCTV ચેક કરવા પહોંચી પોલીસ અને પોતાના જ CCTV થઈ ગયા વાયરલ | UP Shamli police cctv viral
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `