Home » National News » Latest News » National » Two women fighting in jaipur

રસ્તાં વચ્ચે કેમ બે મહિલા એકબીજાને મારવા લાગી, જુઓ વીડિયો

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 02:19 PM

જાહેરમાં બંને મહિલાઓએ કરી મારામારી

  • જયપુર, રાજસ્થાનઃ જયપુરના શ્યામનગરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શ્યામનગરલ રોડ પર સ્ટૂકી ઓવરટેક કરતાં એક મહિલા સ્કૂટી પરથી પડી ગઈ હતી. સ્કૂટી પરથી મહિલા પડી જતાં મહિલાએ બીજી મહિલા સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ બોલાચાલી ઉગ્ર થતાં બંને મહિલાઓએ એકબીજાને જાહેરમાં માર માર્યો હતો. જો કે ત્યાં હાજર લોકોએ બંને મહિલાઓને માંડ-માંડ છૂટી પાડી હતી.

    રસ્તાની વચ્ચે કેમ પોલીસવાળાને મારવા લાગ્યા લોકો? જુઓ વીડિયો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending