ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» ટેક્સીવાળાએ આ રીતે ટ્રાફિક પોલીસકર્મીઓને ઉઘાડા પાડ્યા, વીડિયો કર્યો વાયરલ | Traffic Police was taking bribe video viral on social site

    ટેક્સીવાળાએ આ રીતે ટ્રાફિક પોલીસકર્મીઓને ઉઘાડા પાડ્યા, વીડિયો કર્યો વાયરલ

    divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 05:44 PM IST

    દિલ્હીમાં ઓવરસ્પીડ ડ્રાઈવિંગના નામે રૂપિયા પડાવવાનું ત્રણ પોલીસકર્મીને ભારે પડ્યું
    • ટેક્સીવાળાએ આ રીતે ટ્રાફિક પોલીસકર્મીઓને ઉઘાડા પાડ્યા, વીડિયો કર્યો વાયરલ
      ન્યૂ દિલ્હીઃ ઓવરસ્પીડ ડ્રાઈવિંગના નામે રૂપિયા પડાવવાનું ત્રણ પોલીસકર્મીને ભારે પડ્યું. એક ટેક્સીવાળાએ આ ત્રણેય પોલીસકર્મીઓનો રૂપિયા પડાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ પોલીસવાળા 500 રૂપિયા ટેક્સીવાળા પાસે લઈ રહ્યા છે.આ વીડિયો વાયરલ થયાના દસ દિવસમાં ત્રણેય પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટેક્સીવાળાએ આ રીતે ટ્રાફિક પોલીસકર્મીઓને ઉઘાડા પાડ્યા, વીડિયો કર્યો વાયરલ | Traffic Police was taking bribe video viral on social site
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `