Divya Bhaskar

Home » National News » Latest News » National » બાઈક ટોઈંગનો આ વીડિયો શા માટે થયો વાયરલ? | Traffic cop orders to load biker along with his bike into tempo

બાઈક ટોઈંગનો આ વીડિયો શા માટે થયો વાયરલ?

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 09:14 PM


નો પાર્કિંગમાં ઉભેલા બાઈકને આ રીતે ટોઈંગ કરાયું


  • પૂણેનો બાઈક ટોઈંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસ રસ્તાની વચ્ચે પાર્ક કરેલા એક બાઈકને વિચિત્ર રીતે ટોઈંગ કરી રહી છે. ટોઈંગ વાળા બાઈક ટોઈંગ કરી જ રહ્યા હોય છે ત્યારે જ બાઈક ચાલક આવી જાય છે અને બાઈક પર સવાર થઈ જાય છે. પરંતુ નો પાર્કિગમાં પાર્ક કરેલી બાઈક સવારને સબક શીખવાડવા ટોઈંગ વાળા બાઈકને બાઈક સવાર યુવક સાથે ઉઠાવી લે છે. આ વીડિયો નજીકમાં ઉભેલી એક

    વ્યકિતએ શૂટ કર્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending