ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Three-friends-dabbling-in-deep-ditch-while-making-selfies-video:

    મોત Live: 1.46 મિનિટમાં જ ડૂબી ગયા 3 ભાઈ, સામે આવ્યો આ વીડિયો

    Divyabhaskar.com | Last Modified - May 23, 2018, 03:34 PM IST

    મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી પડ્યા પાણીમાં ન્હાવા માટે, કેદ થયું ત્રણેય ભયાનક મોત
    • મોત Live: 1.46 મિનિટમાં જ ડૂબી ગયા 3 ભાઈ, સામે આવ્યો આ વીડિયો

      રાજસ્થાનના દેવગઢના દિવેરમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. ત્યાંના ગૌરીધામ કુંડમાં શનિવારે સાંજે ન્હાવા ગયેલા ત્રણ ભાઈઓનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. આ ઘટનાના ત્રણ દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને બધાનું હૃદય ધબકારો ચૂકી ગયું હતું. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે યુવકોએ ન્હાવા ગયા પહેલાં જ મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું હતું. જો કે તેઓ પણ નહોતા જ જાણતા કે તેઓ પોતે જાણે અજાણે પણ તેમનું અંતિમસ્નાન જ કેમેરામાં કેદ કરી રહ્યા છે. ઊંડા પાણીમાં ગયા બાદ ત્રણે જણા ખાસ્સી વાર સુધી બચવા માટે તરફડિયા મારતા રહ્યા હતા. જો કે આ પાણી ઊંડું હોવાથી તેઓ બચી શક્યા નહોતા, અને તેમનું મોત તેમના જ કેમેરામાં કેદ થયું હતું. તેમના પરિવારજનોએ જ્યારે આ મોબાઈલ ચાર્જ કર્યો હતો ત્યારે આ વીડિયો તેમના હાથમાં આવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Three-friends-dabbling-in-deep-ditch-while-making-selfies-video:
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `