ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» છોકરી સાથે છેડતી, કપડાં ફાડવાનો પ્રયત્ન, VIDEO VIRAL:Tampering With Teenage Girl in Bihar

    બિહારના છોકરાઓની જંગલિયત, સગીરાની છેડતી કરી ફાડ્યાં કપડાં- VIDEO VIRAL

    divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 04:46 PM IST

    સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતો આ વીડિયો બિહારના જહાંનાબાદના કોઈ ગામનો છે, SITએ બે આરોપીની ધરપકડ કરી લીધી છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવકો યુવતીના કપડાં કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે

      જહાંનાબાદ (બિહાર): સોશિયલ મીડિયા ઉપર એક સગીર છોકરી સાથે છેડતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે, આ વીડિયો બિહારના જહાંનાબાજ જિલ્લાના કોઈ ગામનો છે. આ વીડિયો શનિવારે મોડી રાતે વાયરલ થયો છે. રવિવારે પોલીસે આ ઘટનાને ધ્યાનમાં લઈને 7 લોકો સામે ફરિયાદ પણ નોંધી લીધી છે. આ ઘટનાના આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે અને તેમણે વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

      શું જોવા મળી રહ્યું છે વીડિયોમાં

      - વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, અડધો ડઝન કરતા વધારે છોકરાઓ છોકરીની છેડતી કરી રહ્યા છે. તેને સતત દબાવી રહ્યા છે અને તેના કપડાં કાઢવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. છોકરી સતત બુમો પાડી રહી છે પરંતુ છોકરાઓ પર તેની કોઈ અસર થતી નથી. છોકરાઓ છોકરીને ખૂબ જ ખરાબ રીતે દબાઈ રહ્યા છે અને ઘસેડી રહ્યા છે. પીડિતા વાંરવાર તેને છોડી દેવા માટે કહી રહી છે. પરંતુ કોઈ તેની વાત સાંભળતું નથી. એક છોકરો સમગ્ર ઘટનાનો સતત વીડિયો બનાવી રહ્યો છે. આરોપીઓ સગીર છોકરીના કપડાં કાઢીને તેની સાથે રેપ કરવાનો પ્રયત્ન કરતા હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

      પોલીસના ધ્યાનમાં આ ઘટના આવતા તેમણે જાતે નોંધી ફરિયાદ

      - સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા વીડિયોમાં જહાંનાબાદના એસપી મનિષ કુમારે જણાવ્યું છે કે, આ કોઈ ગ્રામીણ વિસ્તારનો વીડિયો છે. અમે આખી ક્લિપ જોઈ. ઘટના સ્થળની આસપાસ એક બાઈક જોવા મળી રહ્યું છે. તેમાં જહાંનાબાદ જિલ્લાનું રજિસ્ટ્રેશન જોવા મળી રહ્યું છે. આ વિસ્તારની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે કોઈ પીડિતાએ ક્યાંય કોઈ ફરિયાદ નોંધાવી નથી.

      આરોપીઓને કાયદાનો ડર જ નથી- RJD

      - વાયરલ થઈ રહેલા VIDEO પર RJD નેતા શક્તિ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, બિહારમાં આરોપીઓને કોઈ ડર જ નથી. તેમને પોલીસ-પ્રશાસનનો કોઈ ડર જ નથી. બિહારમાં મહિલાઓ અને બાળકીઓ સહેજ પણ સુરક્ષીત નથી. આ રાજ્ય ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. જો આવા જ સંસ્કારો બાળકોને મળશે તો આપણો સમાજ ક્યાં જશે. આરજેડી નેતાએ કહ્યું છે કે, પ્રશાસન આ વીડિયોને તુરંત ધ્યાનમાં લે અને તેમાં જેટલા પણ આરોપીઓ દેખાય છે તેમની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • છોકરી સતત બચાવવા માટે બુમો પાડી રહી છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      છોકરી સતત બચાવવા માટે બુમો પાડી રહી છે

    • બિહારને શર્મસાર કરતી ઘટના
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      બિહારને શર્મસાર કરતી ઘટના

    • આ વીડિયો બિહારના જહાંનાબાદના કોઈ ગામનો છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ વીડિયો બિહારના જહાંનાબાદના કોઈ ગામનો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: છોકરી સાથે છેડતી, કપડાં ફાડવાનો પ્રયત્ન, VIDEO VIRAL:Tampering With Teenage Girl in Bihar
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top