ફેને ઓટોગ્રાફ લેવા ફેંક્યો તિરંગો, ભારતીય કેપ્ટને હાથ જોડી કરી વિનંતી

ભારતીય કેપ્ટને હાથ જોડી કરી વિનંતી

DivyaBhaskar.com | Updated - Jun 10, 2018, 03:49 PM
sunil chhetri gets angry as fan throws indian flag at him

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી એક ફેન પર ગુસ્સે થયાનો મામલો સામે આવ્યો છે. મેચ પૂરી થયાં પછી સુનીલ છેત્રી ડ્રેસિંગરૂમમાં આવી રહ્યા હતા. ત્યારે એક ફેને ઓટોગ્રાફ લેવાં છેત્રી તરફ તિરંગો ફેંક્યો. અને તિરંગો એક વ્યક્તિના પગ નીચે આવ્યો. આ હરકતથી સુનીલ છેત્રી ફેન પર ગુસ્સે થયા અને ફેન્સને આવી હરકત ન કરવા હાથ જોડી વિનંતી કરી.

સ્કૂટી ઓવરટેક કરવાં જતાં મહિલાના થયાં આ હાલ, જાહેરમાં માર્યો માર

X
sunil chhetri gets angry as fan throws indian flag at him
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App