Home » National News » Latest News » National » Students accuse school warden of dressing up as ghost and molesting them

સાંજ પડતાં જ આ સ્કૂલમાં ચૂડેલ કરે છે યૌન શોષણ! બહાર આવ્યું વિચિત્ર કારણ

Divyabhaskar.com | Updated - May 23, 2018, 05:26 PM

ઘટનાથી ચોંકીને અધિકારીઓને સીસીટીવી ફૂટેજ તપાસવા માટે કરી વિનંતી પણ

  • ઉત્તર પ્રદેશના મેરઠમાં કસ્તુરબા ગાંધી સ્કૂલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ વોર્ડન પર આરોપ લગાવ્યો છે કે, તે રાતે ભૂત બનીને અમને ડરાવે છે અને અમારી સાથે છેડતી કરે છે. વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે, વોર્ડન રાતે ભૂતની નકલ કરે છે અને ભૂતની જેમ કપડાં પહેલી લે છે. ત્યારપછી તે અમારી છેડતી પણ કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending