Home » National News » Latest News » National » રિઝલ્ટ પહેલાં વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું, મોતના CCTV | Student of a private school in Bhopal, jumped to death from the terrace

રિઝલ્ટ પહેલાં વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું, મોતના CCTV

Divyabhaskar.com | Updated - May 15, 2018, 05:11 PM

મૃતકના પિતાએ કોઈ ર્દુઘટના થયાની આશંકા વ્યક્ત કરી છે.

  • ભોપાલઃ એરપોર્ટ રોડના કવર્ડ કેમ્પસ ગ્રીન એકર્સના છઠ્ઠા માળેથી એક વિદ્યાર્થીએ છલાંગ મારી આત્મહત્યા કરી છે. આ દુર્ધટના છે કે આત્મહત્યા તે હજી સુધી નક્કી થયું નથી. કેમ કે મૃતકના પિતાએ કહ્યું કે, મારા પુત્રનું પેન્ટ ફાટેલું છે અને તેના શરીર પર ઈજા પણ છે. જે આ રીતે છલાંગ મારવાથી નથી. માટે મૃતકના પિતાએ કોઈ ર્દુઘટના થયાની આશંકા વ્યક્ત કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending