ડંખ માર્યો છતાં હિંમત ન હારી, વીંટળાયેલા સાપ સાથે વૃદ્ધ પહોંચ્યાં હોસ્પિટલ

સાપ કરડતાં જ વૃદ્ધાના પગમાં વીંટળાઈ ગયો

DivyaBhaskar.com | Updated - Jun 10, 2018, 03:51 PM
snake wrapped in a sting on the leg
બિહારઃ બિહારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેતરમાં કામ કરતાં એક વૃદ્ધને પગમાં અચાનક બિનઝેરી સાપ કરડ્યો હતો. સાપ કરડતાં જ વૃદ્ધાના પગમાં વીંટળાઈ ગયો. વૃદ્ધ પગમાં વીંટળાયેલા સાપ સાથે હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર ડૉક્ટરે વૃદ્ધાના પગમાંથી વીંટળાયેલા સાપને કાઢી વૃદ્ધની પ્રાથમિક સારવાર કરી હતી.

X
snake wrapped in a sting on the leg
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App