Divya Bhaskar

Home » National News » Latest News » National » 100ની સ્પીડે વૉલ્વો બસ ચલાવતા ડ્રાઈવર કરતો હતો ચેટિંગ અને થયું આવું | shocking video Bus driver chatting on whatsapp while driving

100ની સ્પીડે વૉલ્વો બસ ચલાવતા ડ્રાઈવર કરતો હતો ચેટિંગ અને થયું આવું

Divyabhaskar.com | Updated - May 31, 2018, 07:52 PM

વીડિયો ઈટાવાના કાનપૂર જતી બસ સાહિબાબાદ બસ ડિપોની વૉલ્વો બસનો છે

  • ઈટાવા, યૂપી : તમે જે વીડિયો જોઈ રહ્યાં છો તે કોઈ સર્કસનો સીન નથી. આ વીડિયો એક પેસેન્જરએ વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ડ્રાઈવ કરતા સમયે ડ્રાઈવર મુસાફરો જીવ જોખમમાં મૂકીને વોટ્સએપ પર ચેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઈટાવાના કાનપૂર જતી બસ સાહિબાબાદ બસ ડિપોની વૉલ્વો બસનો છે જેનો નંબર છે UP 17 T 9108.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending