સૂતેલા કૂતરા પર બનાવી દીધો રોડ, ગરમ ડામરમાં ચોંટી જતા તડપી-તડપીને મોત

તંત્રની બેદરકારીએ લીધો એક અબોલ જીવનો ભોગ

DivyaBhaskar.com | Updated - Jun 13, 2018, 07:29 PM
shocking accident street dog killed while making of road
ઉત્તર પ્રદેશના આગ્રામાં માણસની ક્રૃરતા સામે આવી છે. જેમાં રોડ બનવતી વખતે રસ્તાના કિનારે સુતેલા એક કુતારાની ઉપર ડામર પાથરી દેતા કુતરાનું મોત થઈ ગયું હતું. ઘટનાને પગલે પીપલ્સ ફોર એનિમલ્સે રસ્તા બનાવતી કંપની અને PWD વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. રોડ બનવતા સમયે કામદારોએ રોડના કિનારે સુતેલા કુતરા ઉપર જ રોડ બનાવી દીધો હતો. ગરમ-ગરમ ડામર પાથરી દેવાને કારણે કુતરું તડપી-તડપીને મરી ગયું હતું. ઘટના પછી તરત જ પીપલ્સ ફોર એનિમલ્સના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને PWD અને રોડ બનાવતી કંપનીના માણસોને ખખડાવ્યાં હતા.

X
shocking accident street dog killed while making of road
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App