મહિલા PSIએ પોલીસ સ્ટેશનમાં ગાયું ગીત, શબ્દો અને અવાજ સાંભળીને બધા જ થયા આફરીન

ના તુ મુઝે પ્યાર દેના… મહિલા PSI ગીત ગાઈને રાતોરાત આવી ગયાં ચર્ચામાં

Divyabhaskar.co.in | Updated - Jun 14, 2018, 11:16 AM
Sagar PSI Veena Vishwakarma ViraL Video of her song|
આજકાલ મધ્યપ્રદેશના કેન્ટ પોલીસ સ્ટેશનનાં એક મહિલા PSI વીણા વિશ્વકર્મા એક ગીત ગાઈને આજકાલ ચર્ચામા આવી ગયા છે. વીણાના મધુર સ્વરમાં આ ગીત સાંભળીને બધા જ તેમની ગાયકીની વાહ વાહ કરવા લાગ્યા હતા. જોતજોતામાં જ તેમનો આ વીડિયો પણ વાયરલ થયો હતો. તેમના માતાપિતા પણ કળાક્ષેત્રે જોડાયેલાં હોવાથી આ વારસો તેમનામાં આવ્યો હોવાની વાત પણ તેમણે કરી હતી. સંગીત વિશારદ એવાં આ મહિલા પોલીસકર્મી એ પણ વાતથી વાકેફ છે કે કેટલું મુશ્કેલ છે આ જવાબદારીઓ સાથે પોતાનો શોખ પણ જાળવી રાખવો.

અંડરઆર્મ્સના વાળને વેક્સની ઝંઝટ વગર આ રીતે હટાવો

X
Sagar PSI Veena Vishwakarma ViraL Video of her song|
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App