Home » National News » Latest News » National » એમ્બ્યુલન્સ ન મળતા પ્રેગ્નેન્ટ મહિલાને આ રીતે લઈ જવાઈ હૉસ્પિટલ | pregnant woman in kerala taken to hospital in bedsheet as ambulanc

એમ્બ્યુલન્સ ન મળતા પ્રેગ્નેન્ટ મહિલાને આ રીતે લઈ જવાઈ હૉસ્પિટલ

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 06:16 PM

પ્રેગ્નેટ મહિલાને ઊંચકીને 7 કિમી લઈ જવી પડી તેના માટે જવાબદાર કોણ?

  • કેરળમાં અટ્ટાપડીમાં એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ નહીં મળતા, લોકોએ કાપડથી બનેલા સ્ટ્રેચરમાં મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવી પડી હતી. સ્થાનિકો લોકોએ ગર્ભવતી મહિલાને 7 કિલોમીટર દૂર આવેલા હોસ્પિટલ સુધી ચાલીને પહોંચાડી હતી. જે માટે તેઓએ કાપડનું સ્ટ્રેચર બનાવીને મહિલાને ખંભે પહોંચડવા માટે કાપડનું સ્ટ્ર સુધી ચાલીને કાપડાના સ્ટ્રેચરમાં હોસ્પિટલ પહોંચાડી હતી. સદનસીબે આ દરમિયાન બાળક અને માતાને કોઈપણ પ્રકારનું નુકશાન નથી પહોંચ્યું. લાંબા સમય સુધી એમ્બ્યુલન્સના રાહ જોયા પછી પણ નહીં આવતા સ્થાનિક લોકોએ મહિલાને ચાલીને જ હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. તંત્રનું કહેવું છે કે એમ્બ્યુલન્સનું સમારકામ ચાલી રહ્યું હતું માટે તે આવી શકી નહોતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ