આ રાજ્યની મહિલાઓને સ્કૂટી ખરીદવા સરકાર આપશે 25 હજાર રૂપિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમિલનાડુની એઆઈડીએમકેની સરકાર દ્વારા જનતાને અપાતા મફત સામાન અને વસ્તુ માટે સબસીડીમાં વધુ એક સબસીડીનો ઉમેરો થયો છે. સ્કિમનું નામ છે અમ્મા સ્કુટર. રિપોર્ટ અનુસાર તમિલનાડુની એવી મહિલાઓ કે જેની આવક વાર્ષિક 2.5 લાખથી ઓછી છે તેમને 125 સીસી સુધીના ટુ-વ્હીલર ખરીદવા પર 50 ટકા અથવા તો 25 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવશે. 
અન્ય સમાચારો પણ છે...