ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pit Bull Terrier dog attacked residents of Uttam Nagar, leaving three people injured

  દિલ્હીમાં 50 સેકન્ડનો આતંક કેમેરામાં કેદ, 3 લોહીલુહાણ

  divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 05:05 PM IST

  વિશ્વનાં સૌથી ખુંખાર કૂતરાએ આ રીતે બાળક પર કર્યો હુમલો
  • દિલ્હીમાં 50 સેકન્ડનો આતંક કેમેરામાં કેદ, 3 લોહીલુહાણ

   અનેક લોકોને પોતાના ઘરમાં કૂતરાઓ પાળવાનો શોખ હોય છે. પરંતુ આ વીડિયો જોઈને તમે ચોંકી ઉઠશો. આ વીડિયો દિલ્હીના ઉત્તમનગરનો છે, જેમાં એકપિટબુલ ટેરિયર બ્રીડનો કૂતરો અચાનક ઘરની બહાર રમતા બાળકો પર હૂમલો કરી દે છે. આ સમયે બાજુમાં ઉભેલા ત્રણથી ચાર લોકો વચ્ચે પડીને બાળકને બચાવવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં આ ખૂંખાર કૂતરો બાળકને છોડવા માટે તૈયાર થતો નથી. કૂતરાને મારવા માટે લોકો લાકડા, પાઈપો અને અંતે ખુરશીનો ઉપયોગ પણ કરે ત્યારે જઈને કૂતરો બાળકને છોડે છે. પરંતુ કૂતરો આટલાથી જ નથી અટકતો અને બાળકને બચાવનાર બીજા લોકો પર પણ હુમલો કરે છે. આ ઘટના પછી સવાલ જરૂરથી થાય કે આપણે શોખમાં ને શોખમાં આવી ખુંખાર બ્રીડના કૂતરા તો પાળી લઈએ છે પરંતુ, તે આટલા ખતરનાખ હોઈ શકે છે તે પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pit Bull Terrier dog attacked residents of Uttam Nagar, leaving three people injured
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top