• Home
  • National News
  • Latest News
  • National
  • Physically challenged minor abducted by three men gaziyabad|યુવતીને ઉતાવળ હતી ઘરે જવાની, રસ્તામાં રિક્ષાચાલક અને તેના મિત્રોએ લૂંટી ઈ

યુવતીને ઉતાવળ હતી ઘરે જવાની, રસ્તામાં રિક્ષાચાલક અને તેના મિત્રોએ લૂંટી ઈજ્જત

Divyabhaskar.co.in

Jun 02, 2018, 12:40 PM IST
Physically challenged minor abducted by three men gaziyabad|યુવતીને ઉતાવળ હતી ઘરે જવાની, રસ્તામાં રિક્ષાચાલક અને તેના મિત્રોએ લૂંટી ઈ
વીડિયો: દેશમાં રોજ ક્યાંક ને ક્યાંક દીકરીઓ હવસખોરોના હાથે પીંખાય છે. વધુ એક શરમજનક કિસ્સો બહાર આવ્યો છે ગાઝિયાબાદમાં. ગાઝિયાબાદના જૂના બસ સ્ટેશન પાસે એક વિકલાંગ એટલે કે દિવ્યાંગ યુવતીને ત્રણ હવસખોર ઓટો ચાલક દ્વારા દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવી હતી.સામુહિક દુષ્કર્મની આ ઘટના બહાર આવ્યા બાદ પોલીસ પણ સફાળી જાગી હતી.યુવતીની ફરિયાદના આધારે પોલીસે આ ત્રણ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મળતા સમાચાર મુજબ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જો કે હજુ પણ બે આરોપી ફરાર છે.

X
Physically challenged minor abducted by three men gaziyabad|યુવતીને ઉતાવળ હતી ઘરે જવાની, રસ્તામાં રિક્ષાચાલક અને તેના મિત્રોએ લૂંટી ઈ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી