સરકારી હૉસ્પિટલમાં દર્દી સાથે જે થયું તે જોઈને તમારા રુવાડાં ઉભા થઈ જશે

તિરુવનંતપુરમની સરકારી હૉસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 06:58 PM
Patient attacked by hospital attendant In Thiruvananthapuram

દેશમાં આજે પણ સરકારી હૉસ્પિટલમાં દર્દીઓની દયનીય હાલત છે.સરકાર ગવર્મેન્ટ હૉસ્પિટલો પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ બીજી તરફ દર્દીઓને પાયાની સુવિધાઓ પણ નથી મળતી. ત્યારે તિરુવનંતપુરમની સરકારી હૉસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક પુરુષ અટેન્ડન્ટ એક વૃદ્ધ દર્દીનાં હાથની આંગળીઓ મરડી રહ્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં તે દર્દીને ગાળો આપીને ધમકાવી પણ રહ્યો છે. વાસુ નામનાં આ દર્દીએ તિરુવનંતપુરમની મેડિકલ કોલેજમાં પગની સર્જરી કરાવી હતી. સર્જરી પછી સુનિલકુમાર નામનો અટેન્ડન્ટ વાસૂની દેખભાળ રાખતો હતો. પરંતુ દેખભાળનાં નામે સુનિલકુમાર વાસુ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો. સુનિલ વાસુને મારતો હતો અને તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો. ઘટનાની નોધ લેતા હૉસ્પિટલનાં સૂપરિનટેન્ડન્ટ અટેન્ડન્ટને તરત જ સસ્પેન્ડ કરી દીધો હતો.તે ઉપરાંત કેરળના શિક્ષણમંત્રી આ ઘટના તપાસ કરવાનાં આદેશ આપ્યો છે

X
Patient attacked by hospital attendant In Thiruvananthapuram
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App