Home » National News » Latest News » National » Old man washed away in flood water while trying to cross the bridge

ધસમસતા પૂરમાં પુલ પાર કરવો પડ્યો ભારે, 30 સેકન્ડમાં ખેંચી ગયું મોત

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 06:04 PM

30 સેકન્ડમાં ખેંચી લઈ ગયું મોત

  • લાતૂર, મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રનાં લાતૂરમાં આવેલાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવતાં એક વૃદ્ધ તણાઈ ગયાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ ધસમસતા પાણીના વહેણ વચ્ચે પુલ પાર કરી રહ્યા છે. વૃદ્ધ પુલના એક છેડાથી બીજા છેડે આવતા પાણીના વહેણમાં તણાઈ જાય છે. વૃદ્ધનું પાણીમાં તણાઈ જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending