Divya Bhaskar

Home » National News » Latest News » National » nipah virus racket in india|શું છે નિપાહ વાયરસ? જેના કારણે લોકોમાં ફેલાયો છે ફફડાટ

શું છે નિપાહ વાયરસ? જેના કારણે લોકોમાં ફેલાયો છે ફફડાટ

Divyabhaskar.com | Updated - May 26, 2018, 06:43 PM

નિપાહ વાયરસ કર્ણાટક-તેલંગણા પહોંચ્યો છે ત્યારે આટલું અવશ્ય ધ્યાન રાખો

  • ભારતમાં અત્યારે 'નિપાહ વાયરસ' ને કારણે લોકો ચિંતામાં છે. 'નિપાહ વાયરસ' એક પ્રકારનો સંક્રમિત રોગ છે. આ વાયરસ એક જાનવરથી ફળોમાં અને ફળો દ્વારા વ્યક્તિઓમાં ફેલાય છે.

    આ વાયરસની હજુ સુધી કોઈ જ વેક્સીન નથી. કેરળના કોઝિકોડ જિલ્લામાં અત્યંત ઘાતક એવા નિપાહ વાયરસે દેખા દીધી છે. હવે એવા પણ સમાચાર છે કે આ વાયરસ કર્ણાટક-તેલંગણા પહોંચ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending