મા આપતી નશીલી દવાઓ, સાવકો બાપ કરતો રૅપ, ગર્ભવતી થતાં વેચી દસ જગ્યાએ

દીકરી ગર્ભવતી થતાં જ કળયુગી મા બાપે વેચી હતી દસ દસ જગ્યાએ

Divyabhaskar.com | Updated - May 25, 2018, 04:53 PM
mother was giving drugs  step father Abused her|મા આપતી નશીલી દવાઓ, સાવકો બાપ કરતો રૅપ,

ફરુખાબાદમાં લજવાયા હતા સંબંધો, બહાર આવેલી આ શર્મનાક ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એવું તો શું થયું હતું કે એક દીકરી હાથમાં પોતાના સંતાનને લઈને ન્યાય માંગવા નીકળી હતી. તેનો આરોપ હતો તેના જ સાવકા બાપ અને સગી જનેતા પર. આ યુવતીની દર્દનાક વાત સાંભળીને તમારી આંખોમાં પણ ખુન્નસ છવાઈ જશે. શું કોઈ સગી મા પોતાની દીકરી પર બળાત્કાર કરાવી શકે? શું તે નશીલી દવાઓ પણ ખવડાવે અને બાદમાં તેના સાવકા બાપની હવસ સંતોષવા મજબૂર કરે? વાત ભલે ના માનવામાં આવે પણ આજ તે યુવતીનું જીવન બની ગયું હતું, જોઈ લો શું શું અત્યાચાર કર્યા હતા સાવકા બાપ અને સગી જનેતાએ આ યુવતી પર.

X
mother was giving drugs  step father Abused her|મા આપતી નશીલી દવાઓ, સાવકો બાપ કરતો રૅપ,
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App